Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 52)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
મુન્દ્રા તાલુકાના મોખા ટોલ નાકા નજીક બનેલા અકસ્માતના ગમખ્વાર બનાવમાં ટેઈલર ની હડફેટે ચડેલા મુન્દ્રાનું દંપતિ સ્થળ પર કાળનો કોળિયો બની જતાં લોકોનું ટોળું એકત્રિત થઇ ગયું હતું. પતિ પત્ની પર ભારેખમ વાહનના છ પૈડાં ફરી જતાં તેમના ચગદાયેલા મૃતદેહ જાેઈ અરેરાટી ફેલાઈ હતી. ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિતી મુજબ મોખા ટોલનાકા થી એક કિમી દૂર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેરની ભાગોળે આવેલા મેટોડા-જીઆઈડીસીમાં આવેલી શ્રમિકની ઓરડીમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. જેમાં ૫ શ્રમિકો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવારમાં ખસેડાયા છે. સવારે દુર્ઘટના બની હતી. જેમાં ગેસ લીકેજ થતા ભડકો થયો હતો. આ દુર્ઘટના દાઝી ગયેલા પાંચેય શ્રમિકોને સારવાર માટે તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આજથી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મોરબી તાલુકા વિસ્તારના કારખાનામાં શ્રમિક ઓરડીમાંથી મોબાઈલ ચોરી કરી ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એલસીબી ટીમ ચલાવી રહી હતી. જેમાં બે આરોપીને ચોરીના મોબાઈલ, રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. મોરબીના શીવીસ માઈક્રોન એલએલપી કારખાનાની મજુર ઓરડીમાં મૂળ રાજસ્થાનનો વતની જાેગારામ રામલાલ ચૌધરી સુતા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સરધાર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગ રૂપે પ્રથમ પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે સ્વામી નિત્યસ્વરૂપદાસજી તથા સંપ્રદાયના મહાન સંતોના વરદ હસ્તે મંદિરમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ તથા બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ અને ધર્મદેવ-ભક્તિ માતાનો દિવ્ય મહાભિષેક કરવામાં આવ્યો હતો. આ અભિષેકમાં ગંગા આદિક અનેક તીર્થોનું જળ, અનેક ઔષધિના રસ, પંચામૃત Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મોરબી તાલુકામાં સીરામીકના કારખાનામાં બે યુવાનોએ મજાક મજાકમાં એરકોમ્પ્રસરની નળી અન્ય યુવકના ગુદાના ભાગે લગાવતા તેના પેટમાં હવા ભરાઈ ગઈ હતી. જેના લીધે આંતરડામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ દાખલ થવા પામી છે. મોરબીના ઘુટુ ગામની સીમમાં લખધીરપુર કેનાલ રોડ પર આવેલ એન્ટીક વિટ્રીફાઇડ એલ.એલ.પી સીરામીકના કારખાનાની મજુર ઓરડીમાં રહેતા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રૈયાધાર વિસ્તારમાં રહેતા ત્રણ યુવક પર ચોરીનું આળ મૂકી ત્રણ શખ્સોએ ત્રણેય યુવકના અપહરણ કરી જામનગર રોડ પર એફસીઆઇના ગોડાઉન નજીક લઇ જઇ ઢોરમાર માર્યો હતો અને રૂ.૧ લાખની ખંડણી માગી હતી, અપહ્યતની પત્નીએ પોલીસને જાણ કરતા ત્રણેયને ઝડપી લેવાયા હતા.ઘંટેશ્વર ૨૫ વારિયામાં રહેતા અને જૂના કપડા વેચવાનો ધંધો કરતા રાહુલ તુલસીભાઇ દતાણી (ઉ.વ.૧૮)એ યુનિવર્સિટી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ભારતીય સેનામાં ૧૧ ગ્રેનેડિયર રેજિમેન્ટમાં ફરજ બજાવતા ધોરાજી તાલુકાના ચિચોડ ગામનાં હવાલદાર મનુભા ભોજૂભા ૧૧ ગેનેડિયસ, દ્રાસ, કારગીલ ખાતે શહીદ થતાં તેમને સંપૂર્ણ આર્મી સન્માન સાથે તેમનાં વતન ધોરાજીના ચીચોડ ગામે તેમના મૃતદેહને લાવવામાં આવ્યો હતો અને સદગતની અંતિમ વિધી કરવામાં આવી હતી. આ તકે ગામ આખું શહીદની અંતિમ યાત્રામાં જાેડાયું હતું અને ૬ જવાનોએ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મોરબી-રાજકોટ હાઇવે પર વિરપર નજીક ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માર્ગ પર મધ્યમાં આ અકસ્માત સર્જાતાં રોડ પર આવનાર અન્ય ટ્રક અને એક કાર તથા ચાર વાહનોનાના પણ અકસ્માત થયા હતાં. જાે કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ અકસ્માતને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી-રાજકોટ હાઇવે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સામાન્ય રીતે ચાલવામાં કે રોજીંદા કામોમાં શારીરિક ક્ષતિના લીધે તકલીફ વેઠતા દિવ્યાંગો અને વૃધ્ધો જયારે લોકશાહીમાં ફરજની વાત આવે ત્યારે જાેમ અને જુસ્સા સાથે મતદાન કરવા ઉમટી પડતા હોય છે. રાજકોટમાં વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં આવા અનેક દ્રશ્યો જાેવા મળ્યાં. અનેક દિવ્યાંગો અને વડીલ મતદારો મતદાન માટે વ્હીલચેર અને લાકડીના ટેકે આવીને, યુવાઓને પણ શરમાવે તે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં થતું મતદાન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સામાન્ય રીતે લોકો મતદાન કરવા માટે તેમના વાહન મારફત પહોંચતા હોય છે પરંતુ રાજકોટમાં એવા અનેક કિસ્સા બન્યા જેમાં મતદારો આગવી શૈલીથી મતદાન કરવા માટે આવ્યા અને આકર્ષણનું કેન્દ્ર બન્યા. જેમાં રાજકોટના રાજવી ૮ સિલિન્ડર એન્જિનવાળી વિન્ટેજ કારમાં સવાર થઈ મતદાન મથકે પહોંચ્યા હતા. જયારે માલધારી આગેવાન ગાય-વાછરડાને […]Continue Reading