દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ પ્રકરણમાં એક આરોપી દુબઈ નાસી છૂટ્યા બાદ અહીં પરત આવતા ચોક્કસ બાતમીના આધારે જિલ્લા એસ.ઓ.જી. પોલીસે તેને ખંભાળિયા પાસેથી ઝડપી લીધો હતો. આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આજથી આશરે પાંચેક માસ પૂર્વે કેટલાક આસામીઓના બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ કાઢવામાં આવ્યા હોવા અંગેનું કૌભાંડ પ્રકાશમાં Continue Reading

















Recent Comments