ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસે આજે પોતાની પ્રથમ યાદીમાં ૪૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં સૌરાષ્ટ્રના ૧૦ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની કુલ ૮ બેઠકો પૈકી ૩ બેઠક પરથી ઉમેદવારના નામોનો સમાવેશ પ્રથમ બેઠકમાં કરી દેવામાં આવ્યો છે જેમાં રાજકોટ ગ્રામ્ય, રાજકોટ દક્ષિણ અને જસદણ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારોના નામ […]Continue Reading

















Recent Comments