Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 61)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
મોરબીમાં દુઃખદ ઘટના બનતા ભલભલાના કાળજા કંપી ગયા હતા. મચ્છુ નદી પરનો પુલ તૂટતા લોકો પાણીમાં ગરકાવ થયા હતા અને અનેક લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી સહિતનો કાફલો ગઈકાલે રાતથી જ મોરબી ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારે લોહાણા સમાજના અગ્રણી અને જૂનાગઢના ડે. મેયર ગિરીશ કોટેચા પણ મોરબી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. મોરબીમાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
વિધાનસભાની ચુટણીના પડઘમ શરૂ થઈ ચુક્યા. હજુ ઉમેદવારો જાહેર થવાના બાકી છે ત્યાંજ સંવેદનશીલ ગણાતા ગોંડલમાં યુધ્ધના મંડાણ થયા હોય તેમ માર્કેટયાર્ડના ચેરમેને કોંગ્રેસી કાર્યકર્તાને બેફામ ગાળો ભાંડી ઘરે આવી જાનથી મારી નાખવાની લેખીત ફરિયાદ પોલીસ સ્ટેશનમાં થતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગત મુજબ, શહેર કોંગ્રેસ મહામંત્રી ઘર્મેશભાઇ બુટાણીએ સીટી પીઆઈ સંગાડાને લેખીત […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગરમાં શાકભાજીની લારી ચલવનારની પુત્રી અને ત્યકતા મહિલા પાર્વતીબેન દેવરામભાઈ મોકરીયાએ સામાજિક અને આર્થિક મુશ્કેલી સામે સંઘર્ષ કરીને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજેસ્ટ્રેટ સિવિલ જજની પરીક્ષામાં ૩૫માં ક્રમે સ્થાન મેળવ્યું છે. પાર્વતીબેનએ જણાવ્યું હતું કે મારા પરિવારમાં બે ભાઈ અને બે બેન છે જેમાંથી એક ભાઈ અને એક બેન ના લગ્ન થઈ ગયા છે. પિતા દેવરામભાઈ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મોરબીમાં મોડી સાંજે રવિવારે થયેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩૨થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. મચ્છુ નદી પર બનેલી આ હચમચાવી નાખતી ઘટનામાં ભાજપ સાંસદ મોહન કુંડારિયાના ૧૨ સંબંધીઓના મોત પણ થયા છે. તો વલી મૃત્યાંક ઝડપથી વધી રહ્યો છે. ઘટનાસ્થળે થલસેના, વાયુસેના, નૌસેના અને દ્ગડ્ઢઇહ્લની ટીમો રેસ્ક્યૂમાં લાગી ગઈ છે. ભાજપના સાંસદ મોહનભાઈએ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બની ગયો, આન બાન અને શાન ગણાતા ઝૂલતા પૂલની તૂટવાની ઘટનાએ રાજ્ય સહિત દેશને સ્તબ્ધ કરી દીધા છે. ૫૦૦થી વધુ લોકો પૂલ તૂટવાથી પાણીમાં ડૂબ્યા જેમાં અત્યાર સુધીમાં ૧૪૧ થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. હજુ અને લોકો ગૂમ છે જેમને શોધવા માટે સેનાની ત્રણેય પાંખની ટુકડીઓ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢ એસ.ઓ.જી પોલીસે ડ્રગ્સ વેચતાં શખ્સને ઝડપી પાડ્યો છે. જેમાં નશીલો પદાર્થ વેચતાં શખ્સની પોલીસને બાતમી મળી હતી કે ડ્રગ્સ વેચતો શખ્સ ગ્રાહકની શોધમાં ઉભો છે. ત્યાં એસ.ઓ.જીની ટીમે જઇ તપાસ કરતાં શખ્સ પાસેથી ૩ લાખ ૩ હજારનો મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયો હતો. તેમજ રૂ. ૩ લાખ ૩૯ હજાર ૭૬૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે અન્ય […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગરના હડીયાણા ગામે કુલ રૂ.૬૫ લાખના વિવિધ વિકાસ કામોનું કૃષિમંત્રી રાઘવજી પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસકામોમાં દેવીપૂજક વાસમાં રેન બસેરાનું કામ, કોઝ-વે, પેવર બ્લોકના કામ, કંપાઉન્ડ વોલના કામ, આર.ઓ.પ્લાન, ભૂગર્ભ ગટર, પાણીનો ટાંકો જેવા વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસ કાર્યો થવાથી ગ્રામ્ય વિસ્તારમાં વિકાસને વેગ મળશે તેમજ લોકોને પ્રાથમિક સુવિધાઓ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ખંભાળિયામાં રહેતા ૨ યુવાનોએ દિવાળીની રાત્રે બંદૂકમાંથી ફાયરિંગ કરતા આ બનાવ અંગે એસ.ઓ.જી. પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે. આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટી ખાતે રહેતા રવિ ગોવિંદભાઈ સુયા નામના ૨૭ વર્ષના સંઘાર યુવાન સાથે મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા હિતેશ કરણાભાઈ ચાવડા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કેશોદમાં નગરપાલિકા સામે આવેલા નાથજી માર્કેટમાં અગાશી પરથી એક અજાણ્યો યુવાન નીચે પડી જતાં ઈજાગ્રસ્ત હાલતમાં કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલના તબીબ દ્વારા સામાન્ય સારવાર કરી બહાર કાઢી દેતાં હોબાળો મચ્યો હતો. કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે શહેરના સામાજિક કાર્યકરો એકઠાં થઈ જતાં આ ઈજાગ્રસ્ત યુવાનને ફરી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ પશ્ચિમ બેઠકમાં રૂપાણી જ લિસ્ટમાં નહીં, જિલ્લા ભાજપ મંત્રીના પતિએ આગેવાનો સાથે માથાકૂટ કરી રાજકોટ શહેર અને જિલ્લાની બેઠક માટે રાણીંગાવાડીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વિધાનસભા બેઠક ૬૯માં શહેર ભાજપ પ્રમુખથી માંડી ડેપ્યુટી મેયર, પૂર્વ મેયર અને સંઘ સાથે જાેડાયેલા નેતાઓ દાવેદારી કરશે. ડો. કિરીટ સોલંકી, વંદનાબેન મકવાણા અને ભરત બારોટ દ્વારા […]Continue Reading