Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 62)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
ગઢડા સ્વામીના તાલુકા ના રસનાળ ખાતે ગામ ની શોભા માં અભિવૃદ્ધિ કરતા તળાવીયા પરિવાર ના આર્થિક સહયોગ થી નિર્માણ કલાત્મક નયમ રમ્ય પ્રવેશદ્વાર નું બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણી ના વરદહસ્તે લોકાર્પણ વાત્સલ્ય મૂર્તિ અ.નિ અંબાબેન મોહનભાઇ તળાવીયા ની સ્મૃતિ માં સદગત ના પુત્રરત્ન એવમ પૌત્રરત્ન શ્રી ગ્રુપ પરિવાર ના મોભી દિનેશભાઇ તળાવીયા પરિવાર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પોલીસ અધિક્ષક હરેશ દુધાતે સુરેન્દ્રનગર જિલ્લાના ગુન્હાઓમાં ફરાર નાસતા ફરતા આરોપીઓ વધુમાં વધુ પકડી પાડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા અંગે એલસીબીના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ. એસ.પી.ઝાલા ભારપૂર્વક જણાવી જરૂરી સુચના માર્ગદર્શન કર્યું હતુ. જે અન્વયે પો.સબ.ઇન્સ. એસ.પી.ઝાલાએ પેરોલ ફર્લો સ્કવોડના માણસોને જીલ્લાના ફરાર નાસતા ફરતા Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં મિત્રના ઝઘડામાં સમાધાન માટે વચ્ચે પડેલા પટેલ યુવાનને પારડી પાસે ભેગા થયા બાદ કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું જેમાં મારમારી કરી નાસી ગયા બાદ યુવાન ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના કારખાનેદારનું સમાધાન કરવા જેવી બાબતે પારડી પાસેથી કારમાં અપહરણ કરી કાંગશિયાળી નજીક વાડીમાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટના મોરબી રોડ વિસ્તારમાં ત્રણ શખ્સોએ છરી અને ધોકા પાઇપ વડે દિવાળીના પર્વની રાત્રીએ આતંક મચાવ્યો હતો અને ૭થી ૮ લોકો પર રોફ જમાવી ગાળાગાળી કરી માર મારી ધીંગાણું સર્જ્‌યું હતું. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે આરોપીઓ સામે હત્યાની કોશિશ સહિત અલગ અલગ ચાર ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે દિવાળીની રાત્રે લુખ્ખાના આતંકનો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મોરબી ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દિવાળીની રાત્રે સર્વત્ર ફટાકડાની આતશબાજી થવાથી ફટાકડાના સળગતા તણખા પડવાથી ૬ જેટલા ફાયર કોલ આવ્યા હતા. જ્યાં તુરંત ફાયર બ્રિગેડનો કાફલો પહોંચ્યો હતો અને નાની-મોટી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ અંગે મોરબીના ફાયર અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજાના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામજાેધપુર તાલુકાના સમાણા ગામના વાડી વિસ્તારમાં ખેતરમાં દવા છંટકાવ સમયે વિપરીત અસર થવાથી ખેતમજૂર યુવકનું જી.જી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવની મળતી માહિતી મુજબ, મહિસાગાર જિલ્લાના ઊબેરના વતની અને જામજાેધપુરના તાલુકાના સમાણા ગામમાં આવેલા કાનજીભાઇ વશરામભાઈ વાદીના ખેતરમાં મજૂરી કામ કરતા રાકેશ ચનાભાઈ બારીયા (ઉ.વ.૨૦) નામનો યુવક ૨૫ દિવસ અગાઉ ખેતરમાં દવાનો Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
દીપાવલી પર્વને લઈને હિંમતનગર સહિત જિલ્લામાં ઠેર ઠેર મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. પાલિકા દ્વારા વિવિધ સર્કલો પર પણ રોશની કરવામાં આવી છે. તો શો રૂમ અને બિલ્ડીંગો પણ રોશનીથી શણગારવામાં આવી છે. કાળી ચૌદશે કાલ ભૈરવદાદાના મંદિરે હવન અને ભવ્ય આરતી કરાઈ હતી. અને હિમતનગરમાં વિવિધ મંદિરોમાં ભવ્ય અન્નકૂટ અને આરતી કરવામાં આવી હતી. […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટના દેવપરામાં કાવેરી મેદાનવાળા રોડ પર બપોરે પૂરપાટ ઝડપે આવતી કારે વાસણની લારી ચલાવતી સગર્ભાને અડફેટે લીધી હતી. આથી સગર્ભા રોડ પર પટકાઈ હતી. પરંતુ પેટના ભાગે ગંભીર ઇજાને કારણે ઉદરમાં ૮ મહિનાના શિશુનું મોત નીપજ્યું હતું. મહિલાને શિશુનું મોત થયાની જાણ થતા જ સિવિલ હોસ્પિટલમાં આક્રંદ કર્યું હતું. જંગલેશ્વરમાં નીલમ પાર્ક ખ્વાજા એપાર્ટમેન્ટની સામે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ખંભાળિયા પંથકમાં દિવાળીના મહાપર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભિક્ષુકો અને ગરીબ બાળકોને મીઠાઈનું વિતરણ કરી દીપોત્સવી પર્વની ઉજવણી રોબિન હૂડ આર્મી દ્વારા કરવામાં આવી હતી. ખંભાળિયાના સ્લમ વિસ્તારોમાં રહેતા ૨૫૦ જેટલા ગરીબોના ઘરમાં પણ સામાન્ય પરીવારોની જેમ જ મીઠાઈ અને ફટાકડા સાથેની ખુશીઓ મનાવામાં આવી હતી. રોબિન હુડ આર્મીના કાર્યકરો દ્વારા કંઈક […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં સગીરા સાથે દુષ્કર્મનો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. જેમાં સગીરા ખેત મજૂરી કરવા જતી હોય જ્યાં તેને વધુ મજૂરીની લાલચ આપી ખેતરનો માલિક અન્ય ખેતરમાં લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે. ચકચારી બનાવમાં ભોગ બનનારના મામાએ પોલીસ ફરિયાદ નોંધાવી […]Continue Reading