રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જે માટે મહત્તમ મતદાન થાય તેને લઈ જૂનાગઢ કલેક્ટર દ્વારા નવીન પહેલ કરવામાં આવી હતી. કલેક્ટર રચિત રાજના નિવાસ સ્થાને ૮૦ વર્ષ વટાવી ચૂકેલા વડીલ મતદારોનું રેડ કાર્પેટ ઉપર સ્વાગત સન્માન કરાયું હતું. લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવા માટેના આ વરિષ્ઠ નાગરિકોના તેમના સક્રિય યોગદાન માટે કૃતજ્ઞતા પત્રો આપી […]Continue Reading
















Recent Comments