અમરેલી

લાલજી દાદા ના વડલા પરિસર માં ગોવિદભાઈ ધોળકિયા પ્રેરિત છાસ કેન્દ્ર ની પરિજનો એ મુલાકાત લીધી “છાસ એ ઈશ્વર નો અનુપમ પ્રસાદ છે” કોમલબેન ધોળકિયા

લાઠી આરોગ્ય ધામ લાલજી દાદા ના વડલા પરિસર માં ગોવિદભાઈ ધોળકિયા પ્રેરિત ઉનાળા ના અમૃત ગણાતા છાસ કેન્દ્ર ની મુલાકાતે ગોવિદભાઈ ધોળકિયા પરિજનો પધાર્યા સમગ્ર લાઠી શહેર માં ૩૫૦૦ થી વધુ વ્યક્તિ ઓને નિયમિત વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર ના લાભાર્થી ઓ અને સ્વંયમ સેવકો ની સેવા ના પ્રત્યક્ષ દર્શી બની ખૂબ ખુશી વ્યક્ત કરી હતી ગોવિદભાઈ ધોળકિયા પરિજન ના પુત્રવધુ કોમલબેન રાકેશભાઈ ધોળકિયા ક્રિષ્નાબેન ઈશ્વરભાઈ ધોળકિયા એ છાસ કેન્દ્ર ની મુલાકાત લીધી હતી લાખેણા નગર લાઠી ના નગરજનો સાથે આત્મીયતા ભાવે વિવિધ સેવા પ્રવૃત્તિ ઓ અંગે સ્થાનિકો ના ભાવ જાણી રાજીપો વ્યક્ત કર્યો હતો રાકેશભાઈ ધોળકિયા ની દુરંદેશી એ વાત્સલ્ય મૂર્તિ પૂજ્ય સંતોક બા મેડીલક સેન્ટર ના પરિસર માં ચાલતા છાસ વિતરણ કેન્દ્ર ના લાભાર્થી ઓ સાથે રામકૃષ્ણ એક્સ પોર્ટ પરિવાર ના ગોવિદભાઈ ધોળકિયા પરિજન પુત્રવધુ કોમલબેન રાકેશભાઈ અને ક્રિષ્નાબેન ઈશ્વરભાઈ ધોળકિયા એ જણાવ્યું હતું કે છાસ એ ઈશ્વર નો અનુપમ પ્રસાદ છે પ્રસાદ હમેશા વેચી ને આરોગવો જોઈ એ આ પ્રસાદ નો લાભ મેળવતા નગરજનો પ્રત્યે ખૂબ આભાર દર્શન પ્રગટ કરતા જણાવ્યું હતું કે નિયમિત છાસ મેળવવા આવતા લાભાર્થી પરિવારો ની નિયમિતા અમારા માટે સૌથી મોટા આશિષ અને સંતોષ છે 

Related Posts