દામનગર ની આર્થિક પછાત વસાહત ખોડિયારનગર માં શ્રમિક પરિવાર ના મકાન ઉપર રાત્રે ૮-૩૦ આસપાસ વરસતા વરસાદમાં કડકા સાથે વીજળી પડતા સામાન્ય પતરા ફાટી મકાન ની છત ઉપર બાંધેલ મૂઢડી દૂર ખસી ગઈ હતી અને મકાન નું વાયરીગ બળી ગયું હતું સદનસીબે આ શ્રમિક પરિવાર બાજુ ના રૂમ હોવા થી કોઈ ઇજા કે અકસ્માત થયો નથી પણ મકાન ક્ષતિ ગ્રસ્ત થયું હોય ની વિગત સ્થાનિક પાલિકા સદસ્ય રાજુભાઇ ગોહિલે જણાવ્યું હતું તા.૦૫/૭/૨૬ ની રાત્રી ના ૮-૩૦ કલાકે ધડકા ભેર વીજળી પડતા બાજુ ની રૂમ રહેલ શ્રમિક પરિવાર ના સગીર સંતાનો કાઈ સમજે તે પહેલાં સમગ્ર ઘર નું વાયરીગ બળી ને ખાખ થઈ ગયું હતું સદ નસીબે આ શ્રમિક પરિવાર માં કોઈ ઇજા કે જાન હાનિ નથી થઈ પણ રોજે રોજ નું પેટિયું રહી ખાતા પરિવાર ના અશિયાના ને ભારે નુકશાન થયું છે સ્થાનિક પાલિકા સદસ્ય દ્વારા આ શ્રમિક પરિવાર ને કેશડોલ માટે રજુઆત કરવા અને જરૂરી મદદ માટે તૈયારી દર્શાવી હતી
દામનગર ની આર્થિક પછાત વસાહત ખોડિયારનગર માં શ્રમિક પરિવાર ના ઘર ઉપર વીજળી ત્રાટકી




















Recent Comments