દામનગર ના કાચરડી ગામ ના આશાસ્પદ યુવક સ્વ જતીન ભાઈ સુરેશભાઈ વાઢેલ ઉવ ૨૩ વર્ષ ની નાની ઉંમરે અચાનક અવસાન થતા પરિવાર જનો સુરેશભાઈ મોહનભાઈ વાઢેલ, અક્ષયભાઈ સુરેશભાઈ વાઢેલ એ લાઠી હોસ્પીટલ ખાતે ડૉ પ્રદીપકુમારસિંહા,જેઠવા ગૌરાંગભાઈ પરમાર મહેન્દ્રભાઈ નવાગામ નારાયણગઢ ઉપસ્થિતિમાં ઓપ્થ આસિ.દિનેશભાઈ જોગાણી લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક એ નેત્રદાન સ્વીકારેલ હકાભાઈ લાઠી ડાભી આશિષ કિશોરભાઈ ડાભી અશ્વિન ભાયલાલભાઈ ડૉ જયંતીભાઈ કુંભાણી ના માર્ગદર્શન થી ચંદ્રેશભાઈ બલદાનીયા ના સંકલન થી લીલીયા લાઠી લોકદ્રષ્ટિ નેત્ર સુરક્ષા દાન સમિતિ ના સભ્યો દ્વારા નેત્રદાન ની જાગૃતિ લાવવા ખૂબ જરૂરી પ્રયાસ થાય છે. લગભગ દર અઠવાડિયા મા એક વ્યક્તિ ના નેત્રદાન આવે છે નેત્ર દાતા પરિવાર નો લોકદ્રષ્ટિ ચક્ષુબેક સુરત ના પ્રમુખ ડૉ પ્રફુલ્લભાઇ શિરોયા સહિત ટ્રસ્ટી શ્રી ઓ આભાર માને છે. નેત્રદાતા સ્વ જતીનભાઈ સુરેશભાઈ વાઢેલ ને વંદન કરી ને સદગત ને શ્રધ્ધાજલી પાઠવી હતી ભરતભાઈ દેઠલિયા, ગોબરભાઈ જોગાણી એ નેત્રદાન ની પ્રવૃતિ ને બિરદાવી હતી જીવન પર્યન્ત જીવંત રહે તેવા નેત્રદાતા પ્રત્યે આભાર દર્શન વ્યક્ત કરાયું હતું.
કાચરડી ના ૨૩ વર્ષીય યુવક જતીનભાઈ વાઢેલ નુ અવસાન થતાં નેત્રદાન લાઠી હોસ્પીટલ મા સ્વીકારી લોકદ્રષ્ટિ ચક્ષુબેક સુરત ને અર્પણ કર્યું




















Recent Comments