Loading Date... Gold 24K: ₹90,661 | Silver 1kg: ₹106,966 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

લીલીયા તાલુકામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા એ ૧૧.૮૮ કરોડ ના વિકાસના કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યુ

લીલીયા તાલુકામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા એ ૧૧.૮૮ કરોડ ના વિકાસના કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યુ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

લીલીયા: સાવરકુંડલા વિધાનસભા જાગૃત અને લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલના વરદ હસ્તે વિકાસ કર્યો ના લોકાર્પણભૂમિપૂંજન કાર્યક્રમ અંતર્ગત લીલીયા તાલુકાનાં લીલીયા, જાત્રુડા, એકેલરા, હાથીગઢ, કુતાણા, ભોરીગડા, સનાળીયા, પુંજાપાદરઅને મોટા કણકોટ સહિતનાં ગામોને વિકાસકાર્યોની ભેટ.

લીલીયા: સાવરકુંડલા વિધાનસભા જાગૃત અને લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલના વરદ હસ્તે વિકાસ કર્યો ના લોકાર્પણ

ભૂમિપૂંજન કાર્યક્રમ અંતર્ગત લીલીયા તાલુકાનાં લીલીયા, જાત્રુડા, એકેલરા, હાથીગઢ, કુતાણા, ભોરીગડા, સનાળીયા, પુંજાપાદર

અને મોટા કણકોટ સહિતનાં ગામોને વિકાસકાર્યોની ભેટ. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સાઇકલ વિતરણ, પંચાયત

કચેરીઓનું લોકાર્પણ, આંગણવાડીઓનાં ખાતમુહૂર્ત તેમજ વિવિધ રસ્તાઓનાં કામોની શરૂઆત કરવામાં આવી જેમાં લીલીયા

તાલુકાના લીલીયા શાંતાબા કન્યા વિદ્યાલય ખાતે ૧૩૨ વિધાર્થી ની ઓને સાઈકલ વિતરણ કરવામાં આવી,જાત્રુડા ગામે ૧૮

લાખના ખર્ચે બની રહેલ આગણવાડીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું,એકેલરા ગામે ૨૫ લાખ ના ખર્ચે બની રહેલ પંચાયત ઓફીસ

નું લોક્રપર્ણ કરવામાં આવ્યું,હાથીગઢ ગામે હાથીગઢ - ભેંસાણ રોડ રૂપિયા ૧ કરોડ- ખાતમુહૂર્ત,હાથીગઢ રેલ્વે સ્ટેશન રોડ રૂપિયા

80 લાખ ના કામ નું ખાતમુહૂર્ત,હાથીગઢ ગામની 25 લાખ ખર્ચે બનેલ પંચાયત ઓફિસ લોકાર્પણ,કુતાણા ગામે 25 લાખ

ખર્ચે બનેલ પંચાયત ઓફિસ નું લોકાર્પણ ,ભોરીગડા ગામે ભોરીગંડા - ચારોડીયા રોડ રુ 1.30 કરોડ તથા આગંણવાડી રુ 18

લાખ ના ખર્ચ કુંલ 1.48 કરોડનુ ખાતમુહૂર્ત કર્યુ , સનાળીયા ગામે ૫ કરોડના ખર્ચે સનાળીયા - ટીબડી રોડ નું ખાતમુહુર્ત કરવા

આવ્યું ,પુંજાપાદર ગામે ૧૮ લાખના ખર્ચે આગણવાડીનું ખાતમુહર્ત,મોટા કણકોટ ગામે મોટા કણકોટ -દેવળીયા રીસફેસિંગ રોડ

૨.૨૦ કરોડના ખર્ચે ,સિંચાઈ વિભાગ પાળાના નું કામ રૂ લાખ કુલ ૧૧.૮૮ કરોડના કામોની ખાત મુહરત અને લોકાર્પણ

કરવામાં આવ્યું આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ધાનાણી જિલ્લા પંચાયત સદસ્ય જીગ્નેશ સાવજ, મહામંત્રી ગૌતમભાઈ

વિછીયા,જીગ્નેશ ઝિંઝુવાડીયા, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ રણજીતભાઈ ખુમાણ, પ્રગ્નેશ રામાણી, પ્રફુલભાઈ ધીનૈયા,

કમલેશ બાપુ અગ્રાવત,ભનુભાઈ ડાભી,ભીખાભાઈ ધોરાજીયા, બાબુભાઈ ધામત,મગનભાઈ વિરાણી સહિત સંગઠનના હોદ્દેદારો

તથા તાલુકા ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો સરપંચો

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)