દામનગર શહેર માં પધારતા શ્રી મતિ રેખાબેન અહેમદભાઈ સુરાણી નો ઉષ્મા ભર્યો સત્કાર દામનગર માં વિવિધ ક્ષેત્રે સેવારત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાનો માં ઉદાર સખાવત કરી અનેકો સંસ્થાન માં વર્ષો સુધી મૂક સેવક સ્વ અગ્રણી હબીબભાઈ ચારણીયા ના પુત્રીરત્ન રેખાબેન સુરાણી એ માદરે વતન ની અનેક સંસ્થાન આર્થિક મદદ કરી સમગ્ર પંથક માં સાહિત્ય જગત ની શાન સમી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં સ્વ પિતા હબીબભાઈ ચારણીયા ના વડપણ હેઠળ 40 વર્ષ ની અવિરત સેવા ઓની સ્મૃતિ વાગોળી હતી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય શ્રી વ્રજકુંવરબેન મોદી મહિલા પુસ્તકાલય સહિત ના દરેક વિભાગો વ્યવસ્થા ઓ નિહાળી ખુબ ખુશી વ્યક્ત કરી તેમજ શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ પ્રસાદ ઘર નિઃશુલ્ક ભોજન પ્રસાદ ના પ્રત્યક્ષદર્શી બન્યા હતા દામનગર માં બળદો નું લાલનપાલન કરતી જીવદયા નંદી સેવા અને અતિ ગંભીર મનોદિવ્યાંગ સંસ્થા માનવ સેવા આશ્રમ સહિત ની સંસ્થા ઓમા મુલાકાતો લીધી માદરે વતન માં થતી ઈશ્વરીય પ્રવૃત્તિ થી પ્રભાવિત થયા હતા દરેક સંસ્થા ની સેવા અવિરત રહે તેવા ઉદેશો સાથે આર્થિક મદદ કરી સેવા ની ધૂણી ધખાવી બેઠેલા સ્વયંમ સેવી ઓની સેવા સમર્પણ સમય બદ્ધતા અંગે ખુબ રાજીપો વ્યક્ત કર્યો હતો અનેક અગ્રણી ઓને મળી સ્વ પિતા હબીબભાઈ ચારણીયા અને માતા ખાતીજાબેન સહિત પરિજનો સાથે ની જૂની સ્મૃતિ વાગોળી રેખાબેન અહેમદભાઈ સુરાણી ની વતન દામનગર મુલાકાત દરમ્યાન નાસીરભાઈ પરિજનો ઉપસ્થિત રહ્યા હતા
દામનગર શહેર માદરે વતન ની વિવિધ સેવા સંસ્થાન માં પધારતા શ્રીમતિ રેખાબેન સુરાણી ની ઉદાર સખાવત
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
દામનગર શહેર માં પધારતા શ્રી મતિ રેખાબેન અહેમદભાઈ સુરાણી નો ઉષ્મા ભર્યો સત્કાર દામનગર માં વિવિધ ક્ષેત્રે સેવારત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાનો માં ઉદાર સખાવત કરી અનેકો સંસ્થાન માં વર્ષો સુધી મૂક સેવક સ્વ અગ્રણી હબીબભાઈ ચારણીયા ના પુત્રીરત્ન રેખાબેન સુરાણી એ માદરે વતન ...
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: