Loading Date... Gold 24K: ₹90,397 | Silver 1kg: ₹106,654 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬'ની ઐતિહાસિક ઉજવણીને “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ-લંડન”નું ગૌરવવંતુ સ્થાન: કેબિનેટ બેઠકમાં સર્ટિફિકેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરાયું

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી પોલીસ સ્ટેશનના અરજદારનીરોકડ રકમ શોધી અરજદારને પરત સોંપતી અમરેલી સીટી પોલીસ સ્ટેશનની ટીમ

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી પોલીસ સ્ટેશનના અરજદારનીરોકડ રકમ શોધી અરજદારને પરત સોંપતી અમરેલી સીટી પોલીસ સ્ટેશનની ટીમ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

મ્હે.શ્રી આર.વી.અસારી સાહેબ,પોલીસ મહાનિરીક્ષકશ્રી,ભાવનગર વિભાગ,જી.ભાવનગરનાઓએ રેન્જના જીલ્લાઓમ ાં મિલ્કત ગમુ ના બનાવોમા સત્વરેમિલકત શોધી મળુમાલીકનેપરત કરવા તથા તેરા તજુ કો અર્ણપ કાર્યક્રમ સાર્થક કરવા સચુ ના આપેલ હોય જેઅન્વયેશ્રી સંજય ખરાત સાહેબ, જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, અમરે...

મ્હે.શ્રી આર.વી.અસારી સાહેબ,પોલીસ મહાનિરીક્ષકશ્રી,ભાવનગર વિભાગ,


જી.ભાવનગરનાઓએ રે


ન્જના જીલ્લાઓમ ાં મિલ્કત ગમુ ના બનાવોમા સત્વરેમિલકત શોધી મળુ

માલીકનેપરત કરવા તથા "તેરા તજુ કો અર્ણપ " કાર્યક્રમ સાર્થક કરવા સચુ ના આપેલ હોય જે

અન્વયેશ્રી સંજય ખરાત સાહેબ, જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, અમરેલી તેમજ શ્રી ચિરાગ દેસાઇ

સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ, જી.અમરેલી નાઓએ અમરેલી જીલ્લામા

મિલકત ગમુ ના બનાવોમા સત્વરેમિલકત શોધી મળુ માલીકનેપરત કરવા તથા "તેરા તજુ કો

અર્પણ" કાર્યક્રમ સાર્થક કરી અમલવારી કરવા સચુ ના આપેલ હોય.


જે અન્વયે અમરેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી

આર.આર.પરમાર સાહેબનાઓની જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ અરજદાર શ્રી

પ ૃથ્વીરાજભાઇ ગભરૂભાઈ જેબલીયા રહે.અમરેલી, ચિતલ રોડ, વેસ્ટર્ન પાર્ક, તા.જી.અમરેલી

વાળાઓના અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક થી લાઠી રોડ તરફ જતા હોય ત્યારે માર્કેટીંગ

યાર્ડના ગેટ પાસે રોકડ રૂ.૧૮,૫૦૦/- પડી ગયેલ હોય, જે બાબતે અરજદાર પોલીસ સ્ટેશન

ખાતેઆવેલ અનેરજુઆત કરેલ જેથી કમાન્ડ કંટ્રોલ (નેત્રમ) અમરેલીનાઓના સી.સી.ટી.વી.

કેમેરાની મદદથી રોકડ રૂ.૧૮,૫૦૦/- શોધી કાઢી અરજદારશ્રીને પરત કરી "તેરા તુજકો અર્પણ"

કાર્યક્રમ સાર્થક કરતી અમરેલી સીટી પોલીસ સ્ટેશનની માણેકપરા બીટની ટીમ.


આ કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર

આર.આર.પરમાર સાહેબ તથા પો.સબ.ઈન્સ. જે.બી.ત્રિવેદી સાહેબ તથા માણેકપરા બીટની ટીમ

દ્વારા કરવામા આવેલ છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)