સુરત મૂળ સૌરાષ્ટ્ર ના લીલીયા તાલુકા ના ખરા ગામ માં હાલ સુરત સ્થિત દેહદાતા તાવેથીયા સ્વ.શીવબેન ગભરરૂભાઈ પટેલ નું દેહાંવસાન સદગત ના પરિજનો એ સદગત ઇચ્છાનુસાર દેહદાન કરતા પુત્રરત્નો અને પુત્રી રત્નો વિચારો થી ઉન્નત પરિજનો એ વાત્સલ્ય મૂર્તિ શિવબેન નું સુરત ખાતે દેહદાન કરતા અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન દ્વારા સદગત નું મરણોત્તર સન્માન સાથે પુષ્પાજન્લી અર્પી હતી વાત્સલ્ય મૂર્તિ માતૃશ્રી સ્વ. શીવબેન ગભરૂભાઈ પટેલ ના દેહાંવસાન દેહદાન ના સરાહનીય નિર્ણય થી સુરત શહેર ના રેડકોર્સ લોકદૃષ્ટિ ચક્ષુ બેંક ના ડો પ્રફુલભાઈ શિરોયા દિનેશભાઈ જોગાણી સહિત અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન ના અગ્રણી ઓએ સદગત ના પરિજનો ને પોત્ર રત્ન સતીશભાઈ તુલસીભાઈ ને સધિયારો આપી સાત્વના પાઠવી ઉતમ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો હતો
સુરત દેહદાતા સ્વ શિવબેન ગભરુભાઈ પટેલ નું મરણોત્તર સન્માન


















Recent Comments