અમરેલી નગરપાલિકાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય હીરા મોતી ચોક પટેલવાડી ખાતે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાય, આ કોન્ફરન્સમાંઅમરેલી નગરપાલિકાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય હીરા મોતી ચોક પટેલવાડી ખાતે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાય, આ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપના મહામંત્રીઓ મયુરભાઈ માંજરીયા, ચેતનભાઈ શિયાળ, ઉપપ્રમુખ મેહુલભાઈ ધોરાજીયા, મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટી, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ચોટલીયાની ઉપસ્થિતિમાં સહકારી અગ્રણી પીપી સોજીત્રા દ્વારા અમરેલી નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વિકાસલક્ષી ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રેસ વાર્તામાં પત્રકાર મિત્રો સાથે અમરેલી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તેમજ શહેર ભાજપના હોદ્દેદારો હાજર રહ્યાં હતાં. તા. ૨૧ એપ્રિલ ૨૦૨૬
અમરેલી નગરપાલિકાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય હીરા મોતી ચોક પટેલવાડી ખાતે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફર્ન્સ

















Recent Comments