અમરેલી અતિ ભારે વરસાદ ની આગાહી હોવાથી ૨ દિવસ શાળા કોલેજ બંધ કરવા માંગ અમરેલી જિલ્લામાં ૨ દિવસ અતિ ભારે વરસાદની આગાહી હોય ગામડાઓમા પણ પાણી ભરાયા હોય તો શાળા / કોલેજમા રજા રાખવા અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ ની માંગ છે Tags: Post navigation Previous Previous post: તળાજા તાલુકાના ટાઢાવડ ગામના માનસિંહભાઈ ચૌહાણે સતત 57 મી વખત રક્તદાન કરી પ્રેરણા પૂરી પાડીNext Next post: ચમારડી ગામે સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા Related Posts ‘સ્વચ્છતા એ જ જીવન’ ને સાર્થક કરતા ધારાસભ્ય મહેશ કસવાળા દામનગર દશાશ્રી સ્થાનક વાસી જેન સંધ માં પૂજ્ય ગુરુદેવ શ્રી જયેશચંદ્રજી મહારાજ સાહેબ ના જન્મદિન ની ઉજવણી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનાર ઈસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
Recent Comments