ગોપાલગ્રામ જિલ્લા મધ્યસ્થ બેંક ના મેનેજર લાખાણી સાહેબ નો અકસ્માત . ગોપાલગ્રામ ચલાલા ના સેવાભાવિ ડોક્ટર વાળા તાત્કાલિક સારવાર આપીને વધુ સારવાર માટે અમરેલી રીફર કર્યા. અમરેલી સારવાર દરમ્યાન હાથના ભાગમાં ફેકસર આવ્યું
ગોપાલગ્રામ થી સરંભડા જતા માર્ગ પર ટુ વ્હીલ ચાલક નડ્યો અકસ્માત : તાત્કાલિક અમરેલી હોસ્પિટલ ખસેડાયા

Recent Comments