fbpx
ગુજરાત

રાજ્યકક્ષાની ઈડરિયો ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા ૧૪ થી ૧૮ વયજૂથના યુવાઓએ ૬ ડિસેમ્બર સુધીમાં અરજી કરવી

રમત ગમત વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લાના ઈડરિયા ગઢ ખાતે રાજ્યકક્ષાની ઈડરિયો ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી ૧૬ અને ૧૭ ડિસેમ્બરના યોજાનાર છે. સ્પર્ધામાં ભાગ લેવા માંગતા ૧૪ થી ૧૮ વયજૂથના યુવાઓએ રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમ-૧૧૦/૧૧૧, પ્રથમમાળ, અમરેલી ખાતેથી અથવા કચેરીના બ્લોગ પોસ્ટ http://dsoamreli.blogspot.com પરથી ઓનલાઈન મેળવી વિગતવાર ભરી જિલ્લા રમત ગમત કચેરી, ક્રિશ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ, સજેલ રોડ સાબરકાઠા, હિંમતનગર ખાતે ૦૬/૧૨/૨૦૨૧ સુધીમાં મોકલી આપવાનું રહેશે. આ સ્પર્ધામાં સ્વ-ખર્ચે આવવાનું રહેશે. કોઈ પ્રવાસખર્ચ મળવાપાત્ર નથી જેની નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે. 

Follow Me:

Related Posts