લાઠી તાલુકા માં મુરલીધર કોટન જિન ખાતે જીતુભાઇ વાઘાણી ની અધ્યક્ષતા માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી સમીક્ષા બેઠક
દામનગર લાઠી તાલુકા મુરલીધર કોટન જિન ખાતે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ની સમીક્ષા માટે ચૂંટણી ઇન્ચાર્જ જીતુભાઇ વાઘાણી ની અધ્યક્ષતા માં બેઠક મળી જનકભાઈ તળાવિયા-કાંચરડી ના જીન ખાતે જીતુભાઈ વાઘાણી (ચૂંટણી ઇન્ચાર્જ- અમરેલી જિલ્લો), હાકુભા જાડેજા (પ્રભારી મંત્રી), નારણભાઇ કાછડીયા (સાંસદ), કૌશિકભાઈ વેકરીયા (પ્રમુખ- જિલ્લા ભાજપ),જે.વી.કાકડીયા (ધારાસભ્ય-ઘારી) વિગેરે આગેવાનો હાજર રહી માર્ગદર્શન આપેલ,
Recent Comments