લાઠી મેઈન બજારમાં સીસી રોડ બનાવ્યાને હજુ ૩૦ દિવસ થયા નથી.મોટાપાયે ભ્રષ્ટાચાર થયાની પોલ ખુલી પડી
લાઠી શહેરમાં મેઈન બજારમાં ભૂગૅભ ગટર નાખ્યા પછી ત્રણ ચાર વર્ષ સુધી વેપારીઓ ધુળની ડમરીઓથી પરેશાન થયાં બાદ તાજેતરમાં થયેલા સીસી રોડમા મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની અનેક ફરીયાદો ઉઠવા પામી હતી.જે સીસી રોડ જેસીબી મશીનથી તુટે આ રોડ મજુર લોકો ત્રીકમથી તોડી રહ્યા છે.આ રોડ ઉપર પેચવર્ક વકૅ કરી ભ્રષ્ટાચારનો ઢાંક પીછોડો કરી રહી છે.છતા શહેરમાંથી કોઈ અવાજ ઉઠાવી શકતા નથી અને ભાજપ શાસનની વાહવાહી કરવામાં પાછીપાની કરતા નથી જે શરમજનક ગણાય.ભાવનગર પ્રાદેશિક કમીશ્નર અને જીલ્લા કલેકટર શ્રી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરશે ખરા
Recent Comments