દામનગર શહેર ના મોટા બસ સ્ટેન્ડ થી દશાશ્રી જેન મહાજન વાડી સુધી R C C રોડ નું તારીખ ૩/૯/૨૧ જોરશોર થી ઉદ્ધાટન બાદ કામ કરતી એજન્સી ગાયબમુખ્ય બજારો બે ફૂટ જેટલી ઉતારી તે માટી થી રસ્તો બંધ કર્યા ને ૧૦ દિવસ થયા શહેર ની દશાશ્રી જેન ઉપશ્રેય થી મોટા બસ સ્ટેન્ડ સુધી બે ફૂટ બજારો ઉંડી ઉતારી તેર લાખ ના ખર્ચે R C C રોડ બનાવવા નું ઉદ્ધાટન જોરશોર થી કરી બજારો બે ફૂટ જેટલી ઉતર્યા બાદ કામ કરતી એજન્સી એકાએક ગાયબ વાહન ચાલકો અને દુકાનદારો ભારે લાચાર શહેર ની વાલ્મિકી વસાહત ૧૧૧ પ્લોટ આંબેડકર નગર સહિત ના રહીશો ને અવજ જવર કેમ કરવી વરસાદી માહોલ વચ્ચે R C C રોડ નું જોરશોર થી ઉદ્ધાટન કરનાર પાલિકા શાસકો શહેરીજનો ના ભવિષ્ય અંગે વિચારે તે જરૂરીજેન મહાજન વાડી થી મોટા બસ સ્ટેન્ડ સુધી બે ફૂટ જેટલી બજારો ઉતર્યા ને આજે ૧૦ દિવસ થવા છતાં રોડ નું કામ શરૂ ન કરતા સ્થાનિક દુકાનદારો ગ્રાહકો રહીશો ને અવર જવન ક્યાં થી કેવી રીતે કરવી ? જૂની શાકમાર્કેટ ખોડિયાર ચોક મુખ્ય બજારો માંથી અનેકો જગ્યા એ ઘટતા પેવર બ્લોક નાખો રસ્તો ચાલવા યોગ્ય બનાવો ઠેર ઠેર પેવર બ્લોક ગાયબ મુખ્ય બજારો માં વરસાદી પાણી થી ભરાય રહ્યા છે
દામનગર જેન મહાજન વાડીથી મોટા બસ સ્ટેન્ડ સુધી R C C રોડ બનાવવા બે ફૂટ જેટલી બજારો ઉતર્યા બાદ કામ કરતી એજન્સી ગાયબ

Recent Comments