અમરેલી

લાઠી તાલુકા ના કેરાળા તથાસ્તુ વિધાપીઠ ખાતે રાધે રાધે જીગ્નેશદાદાના વ્યાસાસને ચાલતી કથામૃતમમાં પધારતા અગ્રણીઓ

લાઠી તાલુકા ના કેરાળા ગામે  “રાધે રાધે” ઘર પરિવાર માં સુખ શાંતિ અને સંસ્કાર નુ નિર્માણ કરવા ચાલતી “કથામૃતમ” માં પધારેલ  અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ તળાવીયા ભરતભાઇ સુતરિયા લાઠી નગરપાલિકા પ્રમુખ ભરતભાઇ પાડા નું ધર્મોત્સવ.ખેંચ થી સત્કાર કરતા ષડદર્શનાચાર્ય જીગ્નેશદાદા રાધે રાધે લાઠી તાલુકા માં કેરાળા ખાતે નિર્માણ થનાર “તથાસ્તુ વિધાપીઠ” સ્થળે એકમાસ ચલનાર “કથામૃતમ” કેરાળા ખાતે જીગ્નેશ દાદા ની કથા સાંભળવા આવેલ મહાનુભવો ને કથામૃતમ માં પધારેલ અગ્રણી ઓનું ધર્મોત્સવ ના સ્મૃતિ ચિન્હ ખેંચ થી સત્કાર કરી આશીર્વચન પાઠવ્યા હતા  જીગ્નેશદાદા દ્વારા નિર્માણ થનાર તથાસ્તુ વિધાપીઠ પ્રકલ્પ સ્થળે નિર્માણ થનાર થતાસ્તુ વિદ્યાપીઠ થી અવગત થઈ ખુશી વ્યક્ત અગ્રણી ઓ 

Related Posts