fbpx
અમરેલી

અમરેલી શહેરમાં થયેલ મોટર સાયકલ ચોરીના વણશોધાયેલ ગુન્હાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી મોટર સાયકલ ચોરી કરતા ઇસમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ગુન્હો ડિટેકટ કરતી અમરેલી સીટી પોલીસ.

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લિપ્ત રાાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ* દ્વારા અમરેલી જિલ્લામાં અગાઉ બનેલ વાહન ચોરી, મિલ્કત સબંધી તથા સીમ  ચોરી, કે જે ગુન્હાઓ અનડીટેક્ટ રહેવા પામેલ હોય, તેવા ગુન્હાઓનો ઉંડાણપુર્વંક અભ્યાસ કરી આવા ગુન્હાઓ ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરી તેનાં મુળ માલીકને મુદ્દામાલ સહી સલામત પરત મળી રહે તે હેતુ થી અને આવા મિલ્કત/વાહન, સાધનોની ચોરી કરતા આરોપીઓને સત્વરે પકડી પાડી જેલ હવાલે કરવા માટે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે તા.૧૬/૦૩/૨૦૨૨ નાં રોજ અમરેલી સીટી પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી એમ.એ.મોરી સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે અમરેલી સીટી પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. શ્રી પી.વી.પલાસ સાહેબ તેમજ ASI બહાદુરભાઇ દાનાભાઇ વાળા તથા HC ભરતભાઇ છનાભાઇ ડાભી તથા PC રાજદિપસિંહ મુળુભા ગોહિલ તથા PC અશોકસિંહ ઘેલાભાઇ મોરી તથા LRD જનકભાઇ જીલુભાઇ હિમાસીયા તથા LRD વનરાજભાઇ વલકુભાઇ માંજરીયા તથા LRD સંજયભાઇ ભાવેશભાઇ પાટડીયા એ રીતેના પોલીસ સ્ટાફ અમરેલી બહારપરા બીટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બહારપરા, ચાંદની ચોક પાસેથી એક ઇસમના કબ્જામાંથી અમરેલી શહેર પો.સ્ટે.I *ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૨૦૩૨૦, IPC કલમ-૩૭૯* મુજબ ના ગુન્હાના કામે અમરેલી શહેરમાં ખત્રીવાડ, જૈનદેરાસરવાળી શેરીમાંથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના RTO રજી.નંબર.GJ-14-K-0374 સાથે મળી પકડી પાડી ગુન્હો ડિટેક્ટ કરેલ છે.

 *પકડાયેલ આરોપી તથા કબ્જે કરેલ મુદ્દામાલ*(1️⃣)  *નદીમભાઇ ગફારભાઇ બેલીમ, ઉ.વ.૩૨, ધંધો.મજુરી, રહે.અમરેલી, ખત્રીવાડ, મોટા કસ્બાવાડ, હજામની ડેલી પાસે, તા.જી.અમરેલી* વાળા પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ એક હિરો કંપનીનું કાળા કલરનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના RTO રજી.નંબર.GJ-14-K-0374 જેના ચેચીસ નંબર- 06D16F18610 તથા એન્જીન નંબર- 06D15E18276 , કિ.રૂ.૧૦,૦૦૦/- *શોધાયેલ ગુન્હો*(1️⃣) *અમરેલી શહેર પો.સ્ટે.I  ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૨૦૩૨૦, IPC કલમ-૩૭૯*
  *આમ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ* ના માર્ગદર્શન મુજબ આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી એમ.એ.મોરી સાહેબ ની સુચના અને માર્ગદર્શન નીચે અમરેલી સીટી પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. શ્રી પી.વી.પલાસ સાહેબ તેમજ ASI બહાદુરભાઇ દાનાભાઇ વાળા તથા HC ભરતભાઇ છનાભાઇ ડાભી તથા PC રાજદિપસિંહ મુળુભા ગોહિલ તથા PC અશોકસિંહ ઘેલાભાઇ મોરી તથા LRD જનકભાઇ જીલુભાઇ હિમાસીયા તથા LRD વનરાજભાઇ વલકુભાઇ માંજરીયા તથા LRD સંજયભાઇ ભાવેશભાઇ પાટડીયા એ રીતેના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/