સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારતા શ્રી કુબેર ભંડારી મંદિર ના વ્યવસ્થાપક
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શને પધારતા વડોદરા ના પ્રસિદ્ધ દેવસ્થાન શ્રી કુબેર ભંડેરી મંદિર ના વ્યવસ્થાપક શ્રી રજનીકાંતભાઈ સહિત ની મંદિર પ્રસાશન ટીમે આજે યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શન પૂજન અર્ચન કરી મંદિર ટ્રસ્ટ કાર્યાલય ના મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી ની મુલાકાત લીધી હતી મંદિર ટ્રસ્ટ ની અનેક વિધ સેવા પેવૃત્તિ થી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી
Recent Comments