તલાટી ક્રમ મંત્રીઓના પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ કરવાની માંગ કરતા : પરેશ ધાનાણી
પંચાયત વિભાગના તલાટી ક્રમ મંત્રીઓના વિવિધ પ્રશ્નો સરકારશ્રીમાં હાલતમાં પડતર છે, આ બાબતે તલાટીમંત્રીના યુનીયન દ્વારા પણ ખુબ જ રજુઆત થયેલ છે, જેમા તલાટી ક્રમ મંત્રીઓના પ્રમોશન, પગાર ધોરણ, કામગીરી તેમજ રેવન્યુ તલાટી અને પંચાયત તલાટી મંત્રીની ફરજો, કામગીરી બઢતી માટે વિસંગતતાઓ દુર કરવા નીચે મુજબના મુદાઓ ધ્યાને લઈ ઘટતી કાર્યવાહી કરવાની રજુઆત કરી.
(૧) તલાટી ક્રમ મંત્રીઓના નવ વર્ષ સુધી પ્રમોશનની કોઈ જોગવાઈ નથી જયારે રેવન્યુ તલાટી મંત્રઓને પ્રમોશન વખતે તેમજ બાર વર્ષે પ્રથમ ઉચ્ચતર પગારનો લાભ આપી ૪૪૦૦ ગ્રેડ પેનો લાભ મળે છે. તેમજ બીજા ઉચ્ચતરમાં વર્ગ – ર અને પ૪૦૦
ગ્રેડ પે આપવામાં આવે તેમ પંચાયતના તલાટી મંત્રીઓને પણ લાભ આપવા.
(ર) સને ર૦૦૪–૦પ અને ર૦૦૬-૨૦૦૭ માં નિમણુંક પામેલ તલાટીમંત્રી (પંચાયત) ને ફીકસ પગારના પ વર્ષ (શિક્ષકોની) જેમ નોકરીના સળંગ વર્ષ તરીકે (નિમણુંકની તારીખથી) ગણવા વિનંતી.
(૩) રેવન્યુ તલાટી સમક્ષ ગ્રેડ પે ૪૪૦૦ કરવા.
(૪) તલાટી ક્રમ મંત્રીઓની જગ્યા વધારવા.
(પ) સરકારના તા. ૧૬/૦ર/ર૦૦૬ ની નાણા વિભાગની ફીકસ પગારની નિતી અન્વયે નિમણુંક પામેલ તલાટી ક્રમ મંત્રી (પંચાયત સહાયક) ને તા. ૦૧/૦૬બ્?ઉસ/ર૦૧૬બ્?ઉસ બાદ પંચાયત વષ૬/ગ્:ત્સ સળંગ ગણી અને ઉચ્ચરતર પગાર ધોરણ આપવા અંગે નાણા વિભાગના તા. ૧૮/૧૦/ર૦૧૭ ના ઠરાવના લાભો મળવાપાત્ર છે તેમ છતાં હિસાબી અને તીજોરી નિયામક કોઈ નિતિ સ્પષ્ટ ન હોય પગાર ધોરણ મંજુર કરી શકાય નહી તેવું જણાવી દરખાસ્તો પરત કરવામાં આવે છે, જે અંગે સરકારશ્રીના શિક્ષકોની જેમ સળંગ ગણવા સ્પષ્ટ કરી દરખાસ્તો મંજુર કરવા.
(૬) તલાટી ક્રમ મંત્રી પંચાયત મહેસુલી રેકડ૬/ગ્:ત્સ નિભાવી અને મહેસુલી કામગીરી કરતા કોઈ એટલે કે તઈમઈફઈળબઈતઈમઈફઈની ખાતાકીય પરીક્ષા પાસ ીચષ્ળજચષ્ ની સેમી ડાયરેકટ ખાતાકીય પરીક્ષામાં બેસવા દેવા.
(૭) જે તલાટી ક્રમ મંત્રીઓએ વિસ્તરણ અધિકારીની પરીક્ષા પાસ કરેલ છે, એમને ગુજરાત વિકાસ સેવા વર્ગ – ર ની પરીક્ષામાં બેસવા દેવા.
(૮) તલાટી ક્રમ મંત્રી ૧૯૬બ્?ઉસ૩ થી મહેસુલની કામગીરી કરતા હોય તેવા રેવન્યુ તલાટીની જેમ ીચષ્ ની પરીક્ષા આપવા દેવી તથા નાયબ
મામલતદારની નવી જગ્યા ઉભી કરી ક્ષ્સ્ક્ષ્ નો રેસ્યો કરવા.
Recent Comments