અમરેલી

દામનગર નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય શિક્ષક દિન ની ભવ્ય ઉજવણી કરાય

દામનગર નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા નંબર -૨ ખાતે રાષ્ટ્રીય શિક્ષક દિન ની ભવ્ય ઉજવણી કરાય શાળા ના વિદ્યાર્થી ઓ વિદ્યાર્થીની ઓ એ ડો રાધાકૃષ્ણ સર્વપલ્લી જીવન કવન વિશે અવગત કરી રાષ્ટ્રીય શિક્ષક દિન ની ઉજવણી કરી હતી સમગ્ર શાળા પરિવાર દ્વારા શિક્ષક દિન ની ઉજવણી નું સુંદર આયોજન કર્યું હતું શિક્ષક દીને શિક્ષક ની મહતા દર્શાવતા વક્તવ્ય દ્વારા રાષ્ટ્ર ના મીષ્કર્ષ ના ધડવૈયા શિક્ષકો ની વંદના કરાય હતી .

Related Posts