શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનનરીક્ષક, ભાવનગર નવભાગ ભાવનગરનાઓએ રેન્જના
જજલ્લાઓમાં ગન્ુહાના કામેનાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ સચુ ના આપેલ હોય જે અન્વયેશ્રી સંજય
ખરાત સાહેબ પોલીસ અનિક્ષક,જજ.અમરેલી નાઓ દ્રારા નાસતા ફરતા આરોપી તથા નામદાર કોટટ તરફથી
આવતા સજા વોરંટોની બજવણી કરવા અસરકારક કામગીરી કરવા જરૂરી માગટદર્ટન તથા સચુ ના આપેલ હોય
તેમજ શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના માગટદર્ટન હેઠળ એન.જી.સાપરા પો.સબ ઇન્સ.
પેરોલ ફલો સ્્વોડટ જજ.અમરેલી નાઓના સીિા સપુ રનવઝન હેઠળ પેરોલ ફલો ટીમ સજા/પકડ વોરંટમાં ફરાર
આરોપી બાબતે હ્યમુ ન ઇન્ટેલીજન્સ તથા ટે્નીકલ સોસટ આિારે હકીકત મેળવી સજા વોરંટના આરોપીને
તા.૦૨/૦૯/૨૦૨૬ ના રોજ અમદાવાદ ખાતેથી પકડી આગળની ઘટતી કાયટવાહી સારૂ અમરેલી નસટી પો.સ્ટે.
ખાતેસોંપી આપેલ છે.
નવગતઃ- આ કામેઆરોપી નવરૂદ્ધ નામ. અમરેલી કોટટમાં ફો.કે.નં.૧૯૭/૨૦૨૫ થી ફરીયાદ થતા જે કેસ નામદાર
કોટટમાં ચાલી જતા નામ.અમરેલી કોટટ દ્વારા આરોપીને૨૮ માસની સાદી કેદની સજા કરવામા આવેલ જેમાં સજા
વોરંટ ઇશ્યુથયેલ હતુજે કામેઆરોપી સજા વોરંટમાં છેલ્લા છ માસથી ફરાર હોય જેનેપકડી પાડેલ છે.
પકડાયેલ આરોપી:- હમે તં ભાઈ નવદુરભાઈ ખેતરરયા ઉ.વ.૩૮ િંિો.ડ્રાઇવીંગ રહે.બહારપરા વણકરવાસ
લક્ષ્મીનારાયણ મરંદર સામેમાવતર કૃપા અમરેલી તા.જજ.અમરેલી હાલ રહ.ેવેજલપરુ કૃષ્ણિામ નવભાગ
૦૧ બ્લોક નં.૩૯ રૂમ.૧૨૪૩ ઓડા નવસ્તાર, અમદાવાદ
કામગીરી કરનાર અનિકારી/કમટચારી:-
આ કામગીરી શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના માગટદર્ટન હેઠળ
એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફલો સ્કવોડટ અમરેલી, અના.એ.એસ.આઇ. કે. જે. બેરા, જી.એમ.નગવાડીયા
તથા આઉટ સોસટ ડ્રાઇવર અનિનભાઇ ચાવડા એ રીતેના જોડાયેલ હતા.


















Recent Comments