વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન જિલ્લાના ૯૬-લાઠી-બાબરા મતવિસ્તારના ઇકો ફ્રેન્ડલી મતદાન મથક અને સખી મતદાન મથકના અધિકારી-કર્મચારીઓને ચૂંટણીલક્ષી સાહિત્ય વિતરણ લાઠી સ્થિત તાલુકા શાળા ખાતેથી કરવામાં આવ્યું હતું.
લાઠી ખાતે ઇકો ફ્રેન્ડલી મતદાન મથક અને સખી મતદાન મથકના અધિકારી-કર્મચારીઓને ચૂંટણીલક્ષી સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું

Recent Comments