અમરેલી

બેહતર ભારત બુનિયાદી કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા અગત્ય ની મિટિંગ યોજાઈ

કોંગ્રેસ પક્ષ ના રાહુલ ગાંધી ની ભારત જોડો યાત્રા ના પડઘા કર્ણાટક માં વિજય પ્રાપ્ત કરતા જૂઆ મળ્યા ત્યારે કોંગ્રેસ માં નવા પ્રાણ પુરવાનું કામ રાહુલ ગાંધી દ્વારા કરાયું છે ત્યારે કોંગ્રેસ પક્ષ ની યુવા પાંખ યુવક કોંગ્રેસ દ્વારા બેહતર ભારત બુનિયાદી કાર્યક્રમ રાષ્ટ્રીય સ્તરે બેંગ્લોર સ્થિત થવા જઈ રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લા માંથી વધુ માં વધુ યુવાનો આ કાર્યક્રમ માં જોડાઈ અને ભાગ લે તેવા વિશેષ આગોતરા આયોજન ના ઉપક્રમે રાજપાલસિંહ જાડેજા ની આગેવાની માં જિલ્લા કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાઈ અને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવા માં આવ્યું હતું અને વધુ યુવાનો ને જોડાવા હાંકલ કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં જિલ્લા પ્રભારી રાજપાલસિંહ જાડેજા અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ દેવરાજભાઈ બાબરીયા અમરેલી કોંગ્રેસ તાલુકા પ્રમુખ મનીષભાઈ ભંડેરી સમીરભાઈ કુરેશી, શરદભાઈ મકવાણા હિરેનભાઈ ટીમાનીયા શિવાભાઈ ડાભી ગિરિરાજસિંહ વાળા અભીજીતસિંહ વિજયભાઈ જાપડિયા આશિષભાઈ જેબલિયા મોસિનભાઈ ધાનાણી ભાવેશભાઈ ધાખડા જુનેદભાઈ ડોડીયા હિરેનભાઈ મસરૂ તથા આગેવાનો વિધાનસભાના પ્રમુખશ્રીઓ તાલુકાના પ્રમુખશ્રીઓ યુવા કોંગ્રેસ ના કાર્યકર્તાઓ હાજર રહ્યા.

Related Posts