fbpx
અમરેલી

સલડી ગામ માં ઉજવાશે શ્રી સ્વામિનારાયણ મંદિર સલડી નો ભવ્ય પંચદ્વિશતાબ્દી મહાત્મવ

જય ભારત, સાથ જણાવાનું કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠસ્થાન વડતાલ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ધ. ધૂ.108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ની આજ્ઞા અને આશીર્વાદથી શ્રી ધર્મકુળ આશ્રીત સત્સંગ સમાજ સલડી દ્વારા આયોજિત સલડી શ્રી સ્વામિનારાયણ મંદિર નો પંચદ્વિશતાબ્દી મહોત્સવ ઊજવાશે…

આ મહોત્સવ માં ગઢપુર થી કો.શા.સ્વામી શ્રી ઘનશ્યામવલ્લભદાસજી ના વક્તા પદે પંચદીનાત્મક પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ ની કથા તારીખ 18/11/2023 થી 22/1172023 સુધી નું આયોજન થશે તેમજ પાંચ દિવસ જુદા જુદા કાર્યક્રમો થશે…અને હાલ્ સલડી ગામ માં તેમજ સુરત માં આ મહોત્સવ ની પુર્વતૈયારી પુરજોશ માં ચાલુ થઈ ગયેલ છે…તો આ મહોત્સવ માં પધારવા આમન્ત્રણ છે …

પાછું એ. રામાણી શ્રી ગોપીનાથજી યુવક મંડળ સલડી

મોં. 6353085254

Follow Me:

Related Posts