ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે
ભારતનાચૂંટણીપંચનવીદિલ્હીદ્વારાતા.૦૧/૦૧/૨૦૨૪નીલાયકાતસંદર્ભેફોટાવાળીમતદારયાદીનોખાસસંક્ષિપ્તસુધારણાકાર્યક્રમજાહેરકરવામાંઆવેલછે.
તા.૨૭ઓકટોબરથીતા.૦૯ડીસેમ્બરસુધીભાવનગરજિલ્લાનાઉમરાળાતાલુકામાંઆકાર્યક્રમઅંતર્ગતનવાનામદાખલકરવા, નોંધાયેલનામકમીકરાવવાતથામતદારનીવિગતોમાંસુધારાકરવામાટેનાફોર્મસ્વીકારવામાંઆવીરહ્યાછે. આકાર્યક્રમદરમ્યાનચૂંટણીપંચદ્વારારવિવારનાખાસઝુંબેશયોજવાનુંનક્કીકરવામાંઆવ્યુંછે.
આકાર્યક્રમઅંતર્ગતખાસઝુંબેશદરમ્યાનઅત્રેનાતાલુકામાંફોર્મનં.૬- ૨૧૯, ફોર્મનં.૭- ૪૦ફોર્મનં.૮- ૧૧૧મળેલછે. તા.ર૬નવેમ્બરરવિવારનાદિવસેસવારના૧૦કલાકથીસાંજના૫કલાકદરમ્યાનતમામમતદાનમથકોઉપરબુથલેવલઓફિસરહાજરરહીમતદારયાદીસંબંધિતફોર્મસ્વીકારવાનીકામગીરીકરશે.
તા.૨૬/૧૧/૨૦૨૩નારોજમતદારયાદીમાંનામનોંધાવવામાટેનીતકહોઇજેથીતા.૧/૧/૨૦૨૪નીસ્થિતિએજેઓનીઉંમર૧૮વર્ષકેતેથીવધુહોયતેઓપોતાનુંનામમતદારયાદીમાંનોંધાવીશકેછે. તેમજઓનલાઇનફોર્મભરવામાટેવોટરડેલ્પલાઇનએપVSP પોર્ટલનોઉપયોગકરીમતદારયાદીમાંનામનોંધણીકરાવીશકેછેજેમદદનીશમતદારનોંધણીઅધિકારી, ૧૦૬-ગઢડાવિધાનસભામતદારવિભાગઅનેમામલતદારઉમરાળાનીયાદીમાંજણાવેલછે.
Recent Comments