અમરેલી

રેશનાલિસ્ટ જ્યંતભાઈ પંડયા ના પુત્રરત્ન આકાશ પંડયા ગુજ હાઈ કોર્ટ એસો ની ચૂંટણી કમિટી મેમ્બર માં સૌથી વધુ મતે વિજય

અમદાવાદ જાણીતા રેશનાલિસ્ટ  જનવિજ્ઞાન (જાથા) ના ચેરમેન જ્યંતભાઈ પંડયા ના પુત્રરત્ન કાયદાવીંદ એડવોકેટ આકાશ પંડયા તાજેતર માં યોજાયેલ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસો. ચૂંટણી માં કમિટી મેમ્બર માં ૩૬ ઉમેદવારો માંથી સૌથી વધુ મત મેળવી વિજેતા થયેલ એડવોકેટ આકાશ પંડ્યા  નું સન્માન સાથે શુભેચ્છા પાઠવતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી  દૃષ્ટિપાત થાય છે. બાજુમાં શ્રીમતિ અંજલિબેન રૂપાણી, જાથા ના ચેરમેન જયંત પંડ્યા, ચિંતન બુધ્ધદેવ, નજરે પડે છે.

Related Posts