લાઠી માં કવિ કલાપી ની પુણ્યતિથિ નીમતે “યાદી ભરી ત્યાં આપની” કાર્યક્રમ યોજાગયો
લાઠી ના રાજવી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ યાને કવિ કલાપી ની પુણ્યતિથિ નિમિતેઆરાધના ચેરી. ટ્રસ્ટ લાઠી દ્વારા મોનાર્ક સંકુલ લાઠી ખાતે નીલકંઠ જવેલર્સ. અને જીતુભાઈ ડેર ના સહયોગ થી રમેશ પારેખ સાહિત્ય વર્તુળ ના પ્રમુખ કવિશ્રી હરજીવન દાફડા ના અધ્યક્ષ સ્થાને મૃદુ હદય નો મેળાવડો યોજાયો
કવિ કલાપી ની રચના “નૃપ થયો દયા વહીન ધરા થઈ રસ વહીન” સમાજ જીવન ની વ્યથા કથા ઓને પંકતિ માં માર્મિક ટકોર સાથે રજૂ કરતાં અનેક કવિ મુશાયરો ની વિશાળ હાજરી માં કવિ કલાપી ને શબ્દાજંલી અપાય હતીજ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી આપની ના રચયતા કવિ કલાપી ને અનેક કવિ ઓ એ કાવ્ય પઠન કરી ને શબ્દાંજલિ અર્પણ કરેલ કરી હતી
Recent Comments