અમરેલી જીઈબીનો જનતાને ડામ મોડા બીલ, મોટી ખાયકી ૪–મહિને વિજ બીલ થી કરોડો રૂપિયાનોજનતાને ડામ
બીલમા યુનીટ રકમની માયાઝાળ,૧–માસે બીલમા ચુકવાતી રકમ ર–જા માસે બમણી મોંઘવારી–બેકારીમા જનતાને ખંખેરવાનું બંધ કરો–સંજય(ચંદુ)રામાણી દિનપ્રતિદિન વધી રહેલ ભ્રષ્ટાચાર અને છેતરપીંડીમા હવે વિજ બોડ૬/ગ્:ત્સ પણ ગ્રાહકોને મોડા બીલ અને યુનિટની માયાઝાળથી કરોડો રૂપિયાનો ડામ પ્રજાને આપી રહયાના યુવા આગેેવાન સંજય(ચંદુ)રામાણી ના અખબારી નિવેદન થી અમરેલી શહેર–જી૬ત્સિલામા ખળભળાટ મચી ચુકયો છે. વિજ બોડ૬/ગ્:ત્સ તરફથી પહેલા દર માસે બીલ મળતા અને તેમા વપરાતા યુનિટના મીનીમમ વપરાશનું બીલ આપવામા આવતું જે ગ્રાહકને પરવડે તેવુ હતું પરંતુ પ્રજાના ખીચ્ચા વધુ ખંખેરવા અને જનતાને વધુ આથી૬/ગ્:ત્સક ડામ આપવા ૩ થી ૪ માસે બીલ આપવાનું શરૂ કયુ૬/ગ્:ત્સ જેનાથી ઓછા વિજ વપરશ હોવા છતા યુનિટ ગણતરીમા વધુ બીલ ગ્રાહકને આપવામા આવે છે, મોડા વિજ બીલથી પ્રજાને કરોડોનો ડામ આપવાનું બંધ કરવા અને દર માસે વિજ બીલ ગ્રાહકોને આપવા અખબારી યાદીના અંતમા રામાણીએ જણાવેલ છે.
Recent Comments