સાવરકુંડલા ખાતે આગામી બુધવારે હનુમાન ચાલીસા પાઠ અને હનુમાન ચરિત્ર સભા યોજાશે.
સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ શિવાજીનગર પટેલ વાડી ખાતે આગામી તારીખ 22/01 બુધવારે રાત્રે આઠ કલાક થી શ્રીહનુમાન ચાલીસા ના પાઠ અને હનુમાન ચરિત્ર સભા યોજાશે જેના વક્તા તરીકે અથાણાવાળા હરીપ્રકાશદાસજી સ્વામી સારંગપુરધામ બિરાજશે જેમાં સમગ્ર સાવરકુંડલા તાલુકા માંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રેહશે તેમ સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરના હરિભગત અને નિવૃત ફૌજી અતુલભાઈ જાની ની યાદી જણાવેલ.
Recent Comments