ગુજરાત

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સભ્યતા અભિયાન શરૂ : નિકુંજ સાવલિયા આપ જિલ્લા પ્રમુખ

વિસાવદરની જીત બાદ સતત આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને લોકોના ફોન આવી રહ્યા હતા, હવે મોટી સંખ્યામાં લોકો જાતે આગળ આવીને આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગે છે અને આજ યોગ્ય સમય છે આમ આદમી પાર્ટીમાં જોડાઈને ગુજરાતમાં પરિવર્તનના આંદોલનમાં સામેલ થવા માટે : નિકુંજ સાવલિયા આપ જિલ્લા પ્રમુખ*

*ભાજપે 30 વર્ષમાં ગુજરાતને બરબાદ કર્યું, હવે આમ આદમી પાર્ટી પરિવર્તન લાવશે : નિકુંજ સાવલિયા આપ જિલ્લા પ્રમુખ*

*ગુજરાતના યુવાનો વારંવાર પેપર લીકથી હેરાન છે, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી યુવાનોનું શોષણ થાય છે, હવે સમય આવી ગયો છે કે ગુજરાતના યુવાનો પોતે પોતાની સરકાર બનાવવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાય* : નિકુંજ સાવલિયા આપ જિલ્લા પ્રમુખ*

*આમ આદમી પાર્ટીનું ગુજરાતના યુવાનોને આહ્વાન – આમ આદમી પાર્ટીમાં જોડાઓ અને બદલાવ લાવો * : નિકુંજ સાવલિયા આપ જિલ્લા પ્રમુખ*

*ગુજરાતમાં પરિવર્તન યજ્ઞ ચાલી રહ્યો છે, યુવાનોને દિવસ-રાત મહેનત કરીને પોતાની આહૂતિ આપવી પડશે: નિકુંજ સાવલિયા આપ જિલ્લા પ્રમુખ*

*ગુજરાતના હિત માટે, તમારી જાતના હિત માટે અને તમારા પરિવારના ભલાઈ માટે હવે તમામ લોકોએ આમ આદમી પાર્ટીમાં જોડાવું જોઈએ : નિકુંજ સાવલિયા આપ જિલ્લા પ્રમુખ*

*ભાજપ-કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટીમાં ભાઈ-ભત્રીજાવાદ નથી, આમ આદમી પાર્ટીમાં તમામ વર્ગના લોકોને આગળ વધવાનો મોકો મળશે : નિકુંજ સાવલિયા આપ જિલ્લા પ્રમુખ*

*કોંગ્રેસ ભાજપની ખીસ્સામાં છે, બંને મળી લોકોને લૂંટે છે, આ બંનેમાં ભરોસો રાખશો નહીં, હવે આમ આદમી પાર્ટી એજ એકમાત્ર વિકલ્પ છે : નિકુંજ સાવલિયા આપ જિલ્લા પ્રમુખ*

*આમ આદમી પાર્ટી ગુજરાતના એક એક ઘરે પાંચ વાર પહોંચશે અને સાત કરોડ લોકો સાથે સીધો સંપર્ક કરશે, ઘરમાં ઘરમાં પોતાના સભ્ય બનાવશે : નિકુંજ સાવલિયા આપ જિલ્લા પ્રમુખ*

*આમ આદમી પાર્ટી એ યુવાનોની અને દરેક વર્ગના લોકોની પાર્ટી છે, સૌનું અમારી અપીલ છે કે તમે વધુમાં વધુ લોકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઓ : નિકુંજ સાવલિયા આપ જિલ્લા પ્રમુખ*

Related Posts