દામનગર શહેર માં ડાયમંડ એશો ના નેતૃત્વ માં અનેક નાના કારખાને દારો એ દામનગર PGVCL કચેરી ખાતે ડેપ્યુટી ઈજનેર સમક્ષ લેખિત રાવ સ્માર્ટ વીજ મીટર બાદ અસહ્ય બીજ બિલ ચાર થી પાંચ ગણો વધારો કેમ ? મામુલી વપરાશ કરતા ઓને ખૂબ મસમોટા વીજ બિલ આવતા કારખાને દારો ની રજુઆત વારંવાર આવેદન પત્ર પછી પણ આ પ્રશ્ને ડિવિઝન ને રજુઆત કરો ની ડેપ્યુટી ની સૂફીયાણી સલાહ સ્માર્ટ વીજ મીટર બાદ દામનગર ડાયમંડ એશો દ્વારા અનેક વાર સામુહિક પણા માં રજૂઆતો પછી પણ સ્થાનિક PGVCL ની હા હો ની નીતિ કેમ ? સ્માર્ટ વીજ મીટર ઉપરાંત વારંવાર વીજ પુરવઠો ખોરવાય જતા પરેશાન હીરા ઉદ્યોગ ને દાજયા ઉપર દામ જેવી કપરી સ્થિતિ માં મુકાયા છે ત્યારે ચીફ એક્યુઝિટિવ સુધી ડાયમંડ એશો ની લેખિત ફરિયાદ ક્ષતિ ગ્રસ્ત સ્માર્ટ વીજ મીટર અંગે હીરા ઉદ્યોગ ની ફરિયાદ બાદ સ્થાનિક તંત્ર એ દરકાર નહિ લેતા લાખો ના બિલ પુનઃ આકારણી કોણ કરશે ? જેવા અનેક સવાલો સાથે આજે મોટી સંખ્યા માં કારખાને દારો એ સ્માર્ટ વીજ મીટર ના અસહ્ય વીજ બિલ ને લઈ ડેપ્યુટી ને મળી રજુઆત કરી હતી. રિપોર્ટ નટવરલાલ ભાતિયા
દામનગર PGVCL સબ ડિવિઝન કચેરી એ હીરા ઉદ્યોગ ની સ્માર્ટ વીજ મીટર થી આવેલ મર્યાદા બહાર ના વીજ બીલો સામે રાવ




















Recent Comments