ભાવનગર

કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે ગણેશ શાળા ટીમાણામાં રંગ કસુંબલ લોક ડાયરો યોજાશે

તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં શિક્ષણ સાથે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા સામાજિક, ધાર્મિક તેમજ રાષ્ટ્રીય તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, આ સિવાય બાળકો સંગીત ક્ષેત્રમાં આગળ વધી શકે અને બાળકોને પ્રોત્સાહન મળી રહે તેવા હેતુથી જાણીતા લોક ગાયક શ્રી નાનજીભાઈ ધાંધલ્યાના મધુર કંઠે રંગ કસુંબલ લોક ડાયરો યોજાશે



Related Posts