અમદાવાદ સિવિલ હોસ્પિટલ પરિસર માં હાર્ટ કિડની કેન્સર વિભાગો માં દર્દી અને સગા ઓને સાત્વિક ભોજન પહોંચાડતી સંસ્થાના દર્દી કલ્યાણ ટ્રસ્ટ ને સહકારી સંસ્થાન કાલપુર કોમર્શિયલ કો.ઓ.બેંક લી તરફ થી “અન્નપૂર્ણારથ” અર્પણ કરાયો ટીફીન સેવાની રીક્ષા જે અમદાવાદ શહેર ના વિવિધ વિસ્તારો થી ઘેર બનાવેલું સાત્વિક ભોજન પ્રસાદ મેળવતી સંસ્થાન ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ ને અન્નપૂર્ણા રથ નું લોકાર્પણ કરવાનો સુંદર કાર્યક્રમ અમદાવાદ ખાતે આવેલ સીવીલ હોસ્પિટલ તથા તેના કમ્પાઉન્ડમાં આવેલ કેન્સર,હાર્ટ,કીડની,જનરલ,મણીબેન આયુર્વેદિક સરકારી હોસ્પિટલ અસારવા અને સોલા સીવીલ હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓ અને તેમની સેવાર્થે સાથે રહેલા સગાને બપોરના ભોજન અમદાવાદ શહેરના વિવિધ ઘરો-સ્થળોએથી દરરોજ ૭૦૦ જેટલા ઘરોમાંથી ભોજન-ટીફીન અન્નપૂર્ણા રથ મારફતે એકઠા કરી પહોંચાડવા ના સેવાકીય કાર્યમાં સહાયરૂપ થવા ધી કાલપુર કોમર્શિયલ કો.ઓ.બેંકલી.તરફથી વિધિ પૂર્વક ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા પૂજન- અર્ચન-આરતી દિપ પ્રાગટ્ય કરી ગાયત્રીમંત્રો-મહામૃત્યુંજ્યમંત્રો દ્વારા બેંકના પ્રતિનિધિઓ,સંસ્થાના પ્રમુખ-ટ્રસ્ટીશ્રી ઓ,આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતમાં ઉત્સાહ પૂર્વક રાખવામાં આવેલ હતો.
“દર્દી દેવો ભવ” દર્દી કલ્યાણ ટ્રસ્ટ ને કાળુપુર કોમર્શિયલ કો.ઓ.બેંક લી તરફ થી અન્નપૂર્ણા રથ અર્પણ કરાયો


















Recent Comments