અમરેલી

બાબરા તાલકુાના થોરખાણ ગામેથી બોગસ ડોક્ટરનેઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

પોલીસ મહાનનરીક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ, ભાવનગર નવભાગ ભાવનગરનાાંઓની રાહબારી હેઠળ પોલીસ
અનિક્ષકશ્રી સાંજય ખરાત સાહેબ અમરેલી નાઓએ અમરેલી જિલ્લામાાં ગેરકાયદેસર સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા
માટેની ડિગ્રી વગર ક્લલનનક ચલાવી દદીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસલુ કરી િોકટરની રજી.મેિીકલ પ્રેકટીશનરને
લગતી ડિગ્રી ન હોવા છતાાંએલોપેથીક દવાઓ તથા મેડિકલનેલગત સાધન સામગ્રી અંગેચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર મળી
આવ્યેથી કાયદેસરની કાયયવાહી કરવા સચુ નાાંઆપેલ હોય.

જે અનસુ ઘાં ાનેએસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી બી.જી.ઈશરાણી નાઓની રાહબારી હેઠળ એસ.ઓ.જી.ટીમ
બાબરા તાલકુા નવસ્તાર પેટ્રોલીંગમાાં હોય તેદરનમયાન ખાનગી બાતમીરાહેહડકકત મળેલ કે“થોરખાણ ગામેનવનીતભાઈ
નવઠ્ઠલભાઈ વૈષ્ણવ નામના ઈસમ નામ વગરનુક્ક્લનીક ચલાવી ગે.કા.રીતેકોઇ સરકાર માન્સય ડડગ્રી કેસટી. વગર મેડીકલને
લગતા સાિનો રાખી લોકોનેએલોપેથીક દવા તથા સારવાર આપી લોકોની જીંદગી સાથેચેડા કરતા હોય, જે અન્વયેસદરહુ
િગ્યાએ મેિીકલ ઓફીસરશ્રી સાથેરેઇિ કરતા મિકુર ઈસમનેએલોપેથીક દવાઓ તથા મેિીકલ લગત સાધન સામગ્રી નવગેરે
મેડિકલના િથ્થા સાથેઝિપી પાિવામાાંસફળતા મળેલ છે.
➢ પકડાયેલ આરોપી:-
નવનીતભાઈ નવઠ્ઠલભાઈ વૈષ્ણવ, ઉવ.૪૯, િાંિો-પ્રા.ક્લીનીક, રહે.જસદણ, સહજાનાંદ સોસાયટી, વડલાવાડી,
તા.જસદણ, જી.રાજકોટ.
➢ કબ્જે કરેલ મદ્દુામાલ ઃ –
મિકુર પકિાયેલ ઈસમ પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડીકલનેલગત સાિન સામગ્રી વ્તુનાંગ – ૧૩ ેની
કુલ ડક.રૂ. ૯,૬૦૨/- ના મદ્દુામાલ સાથેપકિી પાિવામાાંઆવેલ છેઅનેમિકુર પકિાયેલ ઈસમ નવરૂધ્ધ ગનુ ો રજી. કરી આગળની
ઘટીત કાયયવાહી અથેબાબરા પોલીસ સ્ટેશન ખાતેસોંપી આપવામાાંઆવેલ છે.
આમ આ કામગીરી અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી બી.જી.ઈશરાણીના માગયદશયન હેઠળ એસ.ઓ.જી.
ટીમના એ.એસ.આઈ.જાવીદભાઈ ચૌહાણ તથા પોલીસ કોન્સસ. પ્રનવણનસિંહ ચૌહાણ, હસમખુ ભાઈ ચૌહાણ તથા મેડીકલ
ઓફીસરશ્રી PHC મોટા દેવળીયા ડૉ.મીતભાઈ સી.સરુાણી દ્વારા કરવામાાંઆવેલ છે.

Related Posts