વડોદરા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ વડોદરા મેયર પરિવાર ને સર્વોદય ગુણ ના પ્રતીક સમાં ચરખા ની ભેટ અર્પણ કરી ગુરુ ઘેલા ગુરુ ગાંડા ગુરુ દેવન કા દેવ હોયે કૃપા ગુરુદેવ કી તો મિલે ચરણ કી સેવ. જય ગુરુદેવ જય ગુરુદેવ આજના પાવન પવિત્ર ગુરુપૂર્ણિમાના દિવસે વડોદરા ના પ્રથમ નાગરિક શ્રીમતી ગીતાબેન મકવાણા અને એમના પ્રતિ શ્રી ઉમેશભાઈ મકવાણાની વડોદરાના પ્રખર તત્વચિંતક સમાજ સુધારક સમાજસેવક શ્રીમાન પૂજ્ય ક્રાંતિકારી માર્ગીયસ્મિત સ્વામીજી એ શુભેચ્છા મુલાકાત સ્નેહ સંવાદ વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમતી ગીતાબેન મકવાણા એમના પતિશ્રી ઉમેશભાઈ મકવાણા સાથે મુલાકાત કરી વડોદરાના નગરજનો ની સુખાકારી, વડોદરાના નગરજનોને વધુમાં વધુ સુવિધાજનક સગવડતા માટે શહેરના નાના-મોટા પ્રશ્નો નું સુખદ સમાધાન કરી સફળતાપૂર્વક કામગીરી કરી શકે તેવી અંતરની સંવેદના સાથે શુભકામનાઓ પાઠવી હતી .
વડોદરા મેયર પરિવારે વ્યાસ પૂર્ણિમા એ ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના આશિષ મેળવ્યા

















Recent Comments