વડોદરા: ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ નિમિત્તે ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ ગુરુ પરંપરાની સમગ્ર ભાવના એ પ્રત્યેક્ષ દર્શનની અભિલાષા સાથે કબીર મંદિર માંજલપૂર ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીય સ્મિતજી સાથે સ્નેહ સ્વાદ સાથે ધર્મસાધ કર્યો પ્રજા કલ્યાણ ના કારિયો ને સંકલ્પ બદ્ધ રીતે પરસ્પર ની સૌજન્યતા થી પ્રતિબદ્ધતા ના સુભાષીશ મેળવ્યા હતા કબીર સાહેબ ની મૂર્તિ સામે મહંત શ્રી પ્રીતમદાસ સાંપ્રત દિવ્યાગ અનાથ સંસ્થા ના હિતેશભાઈ પૂર્વ જીલ્લા પ્રમુખ ભાજપ રસિકભાઈ પ્રજાપતિ અને ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ રાજ્ય ના મંત્રી રાથે સ્નેહ સ્વાદ માં હદયસ્પર્શી વાત કરતા જણાવ્યું હતું જન કલ્યાણ ના શ્રેય માર્ગે ચાલવાની ઉદત ભાવના સાથે કાર્ય કરતા રહો હમેશા પ્રસન્ન રહો તેના કારણે મસ્તક માં સારા વિચારો આવશે અને ચિત શુભ કાર્યો કરવા તરફ ઢળશે જે માનવી ઓ કાર્યો માં આનંદ શોધી લે છે તે લોકો જ સફળ થાય છે પૂજ્ય સ્વામી અને રાજ્ય ના મંત્રી વચ્ચે સ્નેહ સ્વાદ માં સુભચિતો રચ્યા હતા ખૂબ પ્રસન્ન ચિત્તે આ સ્વાદ ના અનેક મુક સાક્ષી ઓ બન્યા હતા
ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ એ ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી રમણભાઈ નો ક્રાંતિકારી સ્વામીશ્રી માર્ગીયસ્મિતજી સાથે સ્નેહ સ્વાદ

















Recent Comments