ગુજરાત

સૌરાષ્ટ્ર ગુજરાત ના પ્રસિદ્ધ અલખ આરાધક સારસ્વત પુત્રી જયશ્રીબેન પંડ્યાને ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગિયસ્મિતજી દ્વારા રામ સાગર અર્પણ કરાયું

મોરબી કચ્છ પ્રવાસ દરમ્યાન મોરબી પધારતા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગિયમિતજી નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરતા મોરબી ના રહેવાસી અને સૌરાષ્ટ્ર તથા ગુજરાત ના પ્રસિદ્ધ અલખ ના આરાધક ભજનિક  સારસ્વત પુત્રી શ્રી જયશ્રીબેન પંડ્યા ની વર્ષોથી ભગવદ્ ઈચ્છા હતી કે રામ સાગર ઉપર ભજન ગાવા છે એ ઈચ્છા આજે પુજ્ય પરમ ભગવદીય ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગિયસ્મિતજી એ પૂર્ણ કરતા ખૂબ  પ્રસન્નતા વ્યક્ત કરતા જયશ્રીબેન પંડ્યા ને  રામસાગર અપૅણ કરી આશિર્વાદ આપ્યા ‌હતા ભજન માં રહો ભરપૂર ની શુભેચ્છા પાઠવી હતી

Related Posts