Home Articles posted by CITY WATCH NEWS (Page 59)
અમરેલી
અમરેલી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને અને જનપ્રતિનિધીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે. તા ૧૮ માર્ચ, ૨૦૨૬ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા સેવા સદન (કલેકટર કચેરી) ખાતે યોજાનાર આ બેઠકમાં લોક પ્રતિનિધીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે નાગરિકોના પ્રશ્નોની ચર્ચા થશે. નિકાલ બાકી હોય તેવા કાગળ, અવેઇટ અને બાકી પેન્શન કેસ, વસૂલાત, નાગરિક અધિકાર Continue Reading
અમરેલી
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ અંતર્ગત સંચાલિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મહિલા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત ફ્રેન્ડ્સ ઓફ વુમન વર્લ્ડ બેન્કિંગ (FWWB) સંસ્થા સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યો હતો. આ સમજૂતી કરાર Continue Reading
ભાવનગર
નેશનલ સેફ્ટી વીક 2026 ના અવસર પર અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડના પ્લોટ નં. 25 ખાતે ગુજરાતમેરીટાઇમ બોર્ડ દ્વારા આકસ્મિક પરિસ્થિતિઓમાં પ્રતિસાદ ક્ષમતા વધારવા માટે વિશેષ ઓફ-સાઇટ મોક ડ્રિલનુંઆયોજન કરવામાં આવ્યું હતું.આ ડ્રિલમાં જહાજના ડબલ બોટમ વિસ્તારમાં ગેસ કટિંગ દરમિયાન વિસ્ફોટ અને આગ લાગવાની કલ્પિતપરિસ્થિતિ ઉભી કરીને રેસ્ક્યૂ, ફાયર ફાઈટિંગ અને ઇમરજન્સી મેનેજમેન્ટ સંબંધિત Continue Reading
ભાવનગર
ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ (બાડા) દ્વારા તૈયાર કરાયેલ તૃતિય પુનરાવર્તીત વિકાસ યોજના-૨૦૪૧ જાહેર કરવામાં આવ્યો એ અંગે ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ (બાડા) ના ચેરમેનશ્રી ડૉ. નરેન્દ્રકુમારમીના (IAS) દ્વારા પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી હતી. આ તકે ભાવનગર વિસ્તાર વિકાસસત્તામંડળ (બાડા) ના ઈ. ચા. મુખ્ય કારોબારી અધિકારી શ્રી એન. ડી. ગોવાણી (GAS) ઉપસ્થિત રહ્યા Continue Reading
ભાવનગર
શેત્રુંજી સિંચાઈ યોજનામાં રવિ/ઉનાળુ મોસમ ૨૦૨૫-૨૬ માટે પાણી મેળવવા માટે બાગાયતદારો પાસેથીતા. ૨૮/૦૨/૨૦૨૫ સુધીમાં અરજી ફોર્મ માંગવામાં આવ્યાં હતાં પરંતુ સિંચાઇ માટેના પૂરતાં પ્રમાણમાં ફોર્મ આવ્યાંન હોવાથી અરજી ફોર્મ સ્વીકારવાની મુદત તા.૩૧/૦૩/૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. જેથી દરેકબાગાયતદારોએ વધારેલ મુદતમાં સિંચાઈના ફોર્મ અચુક ભરી દેવા. મુળ જાહેરાતની અન્ય શરતો યથાવત Continue Reading
ભાવનગર
ભાવનગર ખાતે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રૈયાબેન મૈયાણીનાઅધ્યક્ષસ્થાને “Rights, Justice, Action for All Women and Girls” થીમ સાથે જિલ્લા કક્ષાનો ‘આંતરરાષ્ટ્રીય મહિલાદિવસ’ની ઉજવણી નિમિત્તે મહિલા સંમેલન યોજાયું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રૈયાબેન મિયાણી તથા જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષકુમાર બંસલનાહસ્તે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ Continue Reading
ભાવનગર
અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારના અકસ્માતના કારણે મૃત્યુ થવાના કિસ્સામાં મૃત્યુની તારીખથી ત્રણમાસની અંદર અંત્યેષ્ઠી સહાય યોજના હેઠળ જરૂરી દસ્તાવેજો સાથે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. અરજીમંજૂર થયા બાદ અરજદારશ્રીને રૂપિયા ૧૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.આ ઉપરાંત તદુપરાંત ગુજરાત સામૂહિક જૂથ (જનતા અકસ્માત સહાય) વીમા યોજના હેઠળ અસંગઠિતક્ષેત્રમાં કામ કરતા કામદારના Continue Reading
અમરેલી
જાગૃત બનીને સૌ હવે  અધિકાર માંગશે, છેતરાશે ના કોઈ,  એવો નિર્ધાર માંગશે. પ્રગટાવી છે જ્યોતિ જ્ઞાનની  હવે આર. કે વિદ્યાલયે  ગ્રાહક હવે બજારમાં  એમનો વ્યવહાર માંગશે. –“પાંધી સર” સ્થાનિક જેસર રોડ પર આવેલી આર. કે. પ્રાયમરી સ્કૂલ ખાતે ગ્રાહક સુરક્ષા મંડળ, સાવરકુંડલા દ્વારા ‘ગ્રાહક સુરક્ષા જાગૃતિ સપ્તાહ’ અંતર્ગત એક વિશેષ સેમિનારનું સુંદર Continue Reading
અમરેલી
ગુંજી રહી છે કુંડલાની ગલીઓ આજે હાસ્યના ગુંજારથી, સત્કાર્યા છે પદ્મશ્રીને અમે, પૂરા હેત અને સત્કારથી. ​હશે ભલેને હોદ્દો મોટો, પણ સાદગી છે એમની શાન, શિક્ષક બનીને જેણે દીધું છે, આ શહેરને અમર સન્માન. –“પાંધી સર”  સાવરકુંડલાની પવિત્ર ધરા પર આજે એક ઐતિહાસિક અને ભાવસભર પ્રસંગ યોજાયો હતો. સાવરકુંડલાની માતૃસંસ્થા શ્રી નૂતન કેળવણી મંડળ દ્વારા […]Continue Reading