Home Articles posted by CITY WATCH NEWS (Page 6069)
અમરેલી
Inbox દામનગર ના ઠાંસા ગામે સુરત સ્થિત ઠાંસા ગામ નાયુવા શક્તિ સંગઠન ઠાંસા ટીમ અને ગામના આગેવાનો તેમજ ગામના લોકો ના સહિયારા પ્રયાસ થી ગામમાં આ બીજો આયુષ્માન કાર્ડ કાઢવાનો કેમ્પ તારીખ ૮/૧૧/૨૧ ને સોમવાર ના રોજ  રાખવામાં આવેલ છે જેની સર્વ ગ્રામજનોએ નોધ લેવી સાથે જે કોઇ ને આવક ના દાખલા કઢાવવાના બાકી રહી […]Continue Reading
અમરેલી
અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા મેગા વેક્સીનેશન ડ્રાઈવને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આ ડ્રાઈવમાં ૨૬૮ જેટલી સાઈટ ઉપર આરોગ્ય તંત્રના ૧૫૦૦ જેટલા કર્મીઓએ ૧૦ હજારથી વધારે લોકોને કોરોના પ્રતિરોધક વેકસીન આપી હતી. આજે ૯ નવેમ્બરના મેગા ડ્રાઈવનો બીજો દિવસ હોવાથી દરેક જગ્યાએ વેક્સીન આપવામાં આવશે. આરોગ્ય વિભાગના બપોરના ૪ વાગ્યાના અહેવાલ પ્રમાણે આજે એક જ દિવસમાં […]Continue Reading
અમરેલી
લાઠી બાબરાનાં ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરએ આજરોજ અત્રે જણાવ્યું હતું કે, તમામ ક્ષેત્રમાં નિષ્ફળ નિવડેલી મોદી સરકારે મે-૨૦૧૪ થી ઓકટોબર-૨૦૨૧ સુધીના સાત વર્ષ ઉપરાંતના ગાળામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલનો ભાવ રેકોર્ડ સ્તર નીચી સપાટીએ ઘટવા છતાં ઘરઆંગણે (દેશમાં) પેટ્રોલ અને ડીઝલનાં ભાવો ઘટાડવાના બદલે એકસાઇઝ ડ્યુટીમાં તબકકાવાર વધારો કર્યે રાખી અઢીસો ટકા જેટલો ધરખમ વધારો Continue Reading
અમરેલી
લાઠી તાલુકાના વિરપુર ગામે કોઠિયા પરિવાર ના આંગણે પરિવારના સ્વર્ગસ્થ આત્માના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન રાખેલ વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રી ચંદ્રેશદાદા જોશી દ્વારા ભાગવત સપ્તાહ નો મહિમા અને હિંદુ સંસ્કૃતિ અંગે અને આ દેશની આધ્યાત્મિક તાકાત આપનારા દેશ તરીકે ભારત દેશ ગણાવ્યો હતો આવા શુભ પ્રસંગે ખાસ આ વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર પૂર્વ ધારાસભ્ય અને આ […]Continue Reading
બોલિવૂડ
અખિલ આગામી સ્પાય થ્રિલર એજન્ટમાં જાેવા મળશે. જેમાં પીઢ અભિનેતા મામૂટીની સહ-અભિનેતા છે. તેના વિશે વાત કરતાં તેણે કહ્યું કે આ એક સ્પાય થ્રિલર ફિલ્મ છે. હું નવી જાેનરમાં કામ કરવા જઈ રહ્યો છું. આ એક એક્શન એન્ટરટેઈનર ફિલ્મ હશે. હું આ ફિલ્મમાંથી તદ્દન નવા અવતારમાં આવીશ. ચાલો જાેઈએ હું ક્યાં જાઉં છું. અમે તેના […]Continue Reading
બોલિવૂડ
ચેન્નાઈમાં પ્રથમ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. હાલમાં ઉષા તેના પરિવાર સાથે કોલકાતામાં રહે છે. તેણીના પરિવારમાં તેના પતિ જાેની ઉથુપ, પુત્ર સની અને પુત્રી અંજલી છે. ઉષા ઉથપે સિત્તેરના દાયકાથી ફિલ્મોમાં ગાવાનું શરૂ કર્યું હતું. તેને એક દો તીન ચા ચા ગીતોમાં સફળતા મળી. તે પછી તેણે હિન્દી ફિલ્મોમાં ઘણા શાનદાર ગીતો ગાયા. તે સમય […]Continue Reading
બોલિવૂડ
અક્ષય કુમાર અને કેટરિના કૈફને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મને ભારતમાં ૪૦૦૦ સ્ક્રીન મળી છે. જ્યારે તે વિદેશમાં ૧૩૦૦ સ્ક્રીનમાં રિલીઝ થઈ છે. ફિલ્મના અન્ય કલાકારો વિશે વાત કરીએ તો, ગુલશન ગ્રોવર, સિકંદર ખેર, અભિમન્યુ સિંહ અને જાવેદ જાફરી છે. ફિલ્મમાં રણવીર સિંહ અને અજય દેવગન કેમિયો રોલમાં છે. ‘સૂર્યવંશી’ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, રોહિત શેટ્ટી પિક્ચર્સ, ધર્મા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કણકોટ ગામથી રાજકોટ જવાના નજીકના રસ્તાનો ઉપયોગ કર્યા બાદ ઈકો કારનો ડ્રાઈવર ફૂલ સ્પીડમાં હતો અને તેણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર કૂવામાં ખાબકી હતી. આ ઘટનામાં ડ્રાઈવર કારમાંથી કૂદવામાં સફળ રહ્યો હતો જ્યારે રતિભાઈ અને તેમનો દીકરો દિનેશભાઈ પણ કારમાં આગળ બેઠા હોવાથી તેઓ બહાર નીકળી ગયા હતા. જાેકે, પાછળનો દરવાજાે ખુલ્યો ના હોવાથી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ઘર-ઓફિસમાં ડેન્ગ્યુના મચ્છરને નરી આંખે ઝીણવટથી જુઓ તો ઓળખી શકાય છે, ક્યુલેક્સ મચ્છર સપાટીને સમાંતર ખૂંધ કાઢીને બેસે, મલેરિયા ફેલાવતા ઓનોફિલીઝ મચ્છર ૪૫ ડીગ્રીએ ખૂણો બનાવીને બેસે ત્યારે એડિસ મચ્છર સપાટીને સમાંતર બેસે છે. વળી, જાણકારો કહે છે કે મચ્છર ૭૫ ફૂટ દૂરથી માણસની ગંધ,શ્વાસ પારખી જાય છે અને આંખ નહીં હોવા છતાં જાેયા વગર […]Continue Reading
ગુજરાત
રાજ્ય સરકારે મતવનો ર્નિણય લીધો છે. રાજ્યના ૮ યાત્રાધામ પર હેલિપેડ અથવા હેલીપોડ બનાવવામાં આવશે. જેમાં ૨૪ કલાકમાં ગમે ત્યારે હેલિકોપટર ઉતરી શકે એ પ્રકારે વ્યવસ્થા કરવાનું આયોજન સરકારે કર્યું છે. જણાવી દઈએ કે ૮ અંબાજી, ડાકોર, દ્વારકા, સોમનાથ, પાલીતાણા, શામળાજીમાં હેલિપેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. સાથે અમદાવાદ એરપોર્ટ પર પણ આ વ્યવસ્થા ઉભી કરાશે. […]Continue Reading