ખેડુતોને ગુમરાહ કરી અસ્તિત્વ માટે મથતી કોંગ્રેસને જાકારો આપતી સરંભડા તાલુકા પંચાયત સીટની જાગૃત પ્રજા
તાલુકા પંચાયતની સરંભડા સીટનાં તમામ મતદાર ભાઈ–બહેનોનો આભાર માનતું જિલ્લા ભાજપ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાની કાબીલેદાદ ચુંટણીલક્ષી વ્યુહરચના અને માર્ગદર્શન તેમજ કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબ, એનસીયુઆઈ ના ચેરમેન દીલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, અમર ડેરીનાં ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસીયા, Continue Reading
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને સિહોર તાલુકા ભાજપના સંકલન સાથે શુભકામના પત્રો મોકલાયા છે. તારીખ ૧૭ સપ્ટેમ્બરના દિવસે રાષ્ટ્રના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ગામે ગામથી કાર્યકર્તાઓ દ્વારા શુભકામના પત્રો લખાયા છે. સિહોર તાલુકા ભારતીય જનતા પક્ષ પ્રમુખ શ્રી કાળુભાઈ ચૌહાણ સાથે મહામંત્રી શ્રી સુરેશભાઈ દવે અને અગ્રણી હોદ્દેદારોના સંકલન સાથે વડાપ્રધાન શ્રી Continue Reading
મહાનગર પાલિકાની સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના પણ એક પણ સભ્યએ જર્જરિત રસ્તાના મુદે રજૂઆત કરી ન હતી ભાજપના સભ્યોની સંકલન બેઠકમાં જર્જરિત રસ્તાના મુદ્દે સામાન્ય સભામાં રજુઆત ન કરવાની સૂચના આપવામાં આવી હતી. સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૨૭ બેઠકો જીતીને મનપાના વિરોધ પક્ષના સ્થાન મેળવ્યું છે. શરૂઆતના તબક્કામાં આપના સભ્યો દ્વારા […]Continue Reading
સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામની ફલકું નદીમાં ઘણાં વર્ષે નીર વહેતા થતાં ગ્રામજનો દ્વારા વધામણાં કરાયાં હતા. ઉપરવાસ રામધરી ગામ નજીકના બે તળાવો છલકાતાં આ ફલકું નદીમાં પાણી આવતાં ગ્રામજનો ખેડૂતો આનંદમાં આવી ગયા છે. અહીં ગોકુળધરામાં કુમારીકાઓએ લોકમાતાની પૂજન વંદના કરી હતી.Continue Reading


















Recent Comments