Home Articles posted by CITY WATCH NEWS (Page 6188)
ગુજરાત
આ વર્ષે વાઈબ્રન્ટ સમિટ જાન્યુઆરીના બીજા સપ્તાહ, એટલે કે તા ૧૦થી ૧૩ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ પહેલાં જાઈ જશે. સામાન્ય રીતે ગત વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાની હતી, પણ કોરોનાને કારણે યોજાઈ શકી ન હતી.ગુજરાતમાં નવી પટેલ સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારી પુરજાેશમાં શરૂ કરી છે, જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસનના ૨૦ જ દિવસમાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર ૩ ઓક્ટોબરે મતદાન યોજાયું હતું. જેનું આજે પરિણામ આવ્ય હતું. જેમાં ભાજપના સૂપડા સાફ થયા છે અને કોંગ્રેસનો પંજાે ઊંચો રહ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના બંને ઉમેદવારની જીત થઇ છે. આ બંને બેઠક જસદણ તાલુકામાં આવે છે. આથી ભાજપે […]Continue Reading
ભાવનગર
ભાવનગરમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાયો વાર્તાલાપ ઉદ્યોગ સાથે પાણી અને પ્રકૃતિના વિષય સાથે જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંહ દ્વારા ઉદ્યોગકાર કાર્યકર્તાઓ સાથે મનનીય ઉદબોધન વાર્તાલાપ દરમિયાન ગુજરાતમાં ખેતીના વિકાસ સાથે ઉદ્યોગના સમન્વય પર ભાર મુકાયો. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘પાણી, પ્રકૃતિ અને ઉદ્યોગ’ વિષય પર જાણિતા Continue Reading
અમરેલી
અમરેલીમાં ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેની ફાઈનલમાં સાવરકુંડલાની આઝાદ બી ઈલેવને 10 ઓ‌વરમાં 91 રન ફટકાર્યા હતા. અને અમરેલીની શિવ ઈલેવનને પરાજીત કરી હતી.અમરેલીમાં સહજ સીટી ખાતે દિવસની કિક્રેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાભરની જુદી જુદી ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલ મેચમાં સાવરકુંડલાની આઝાદી બી ઈલેવને અને અમરેલીની શિવ ઈલેવન બંને ટીમ વચ્ચે […]Continue Reading
ગુજરાત
સુરતના અઠવા રાંદેર વિસ્તારની સોસાયટી કે એપાર્ટમેન્ટમાં કોરોના પોઝિટિવ કેસ આવશે તો એપિડેમિક ડિસીઝ એક્ટ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે. આમ, કોરોનાના કેસ વધતા શહેરના અઠવા અને રાંદેરની કન્ટેન્ટમેન્ટ એરિયામાં આવતી ૪૧ અને ૩૦ જેટલી સોસાયટીઓ આ વખતે નવરાત્રી નહિ કરી શકે. આ બંને એવા વિસ્તારો છે જ્યાં કોરોનાની બીજી લહેરમાં […]Continue Reading
બોલિવૂડ
પ્રોજેકટને આગળ વધારવા માટે આ પ્રથમ લાંબી મિટીંગ થઇ હતી.આ મીટિંગમાં મહત્વના ર્નિણયો લેવામાં આવવાના હતા. ઋતિક રોશન અને રણબીર કપૂર રાવણ અને રામના પાત્રો ભજવવાના છે. જાેકે આ ફિલ્મમાં માતા સીતાનું પાત્ર ભજવવા માટે હિરોઇનની શોધ હજી પુરી થઇ નથી.ફિલ્મ રામાયણને મોટા પાયે બનાવાની યોજના થઇ રહી છે. જેમાં આધુનિક ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરવામાં […]Continue Reading
બોલિવૂડ
આ ફિલ્મમાં દીપિકા પણ ઋતિક રોશન સાથે એકશન દ્રશ્યો ભજવતી જાેવા મળવાની છે. સિદ્ધાર્થ આનંદે કહ્યું હતુ ંકે, ઋતિક અને દીપિકા સાથે એકશન દ્રશ્યોને શૂટ કરવા એ મારા માટે એક મોટો પડકાર છે.ખાસ કરીને ફિલ્મ વોર પછી આ પ્રકારની ફિલ્મ બનાવવી એ રમત વાત નથી તેમ ડાયરેકટરનું માનવું છે. દીપિકા અને ઋતિક સાથે હોવાથી એકશનનું […]Continue Reading
બોલિવૂડ
તમિલનાડુના વેલ્લોરમાં જન્મેલી અભિનેત્રી રાધિકા આપ્ટે બોલીવૂડમાં અલગ અને પડકારજનક ભુમિકાઓને કારણે જાણીતી છે. તેણેડોકટરની ડિગ્રી મેળવી હતી અને વેલ્લોરની હોસ્પિટલમાં ડોકટર તરીકે પ્રેકટીસ પણ કરી હતી. ૨૦૦૫માં વાહ લાઇફ હો તો ઐસી ફિલ્મથી તેણે અભિનય શરૂ કર્યો હતો. મરાઠી ફિલ્મમાં તેને મુખ્ય ભુમિકા મળી હતી. બંગાલી અને તેલુગુ તેમજ તલિમ ફિલ્મો પણ તે કરી […]Continue Reading
બોલિવૂડ
નવાઝુદ્દીન સિદ્દીકી એવો અભિનેતા છે જેણે બોલીવૂડમાં ભરપુર મહેનતથી પોતાનું સ્થાન બનાવ્યું છે. શરૂઆતમાં ખુબ જ નાનકડા રોલ તેને મળતાં હતાં. પરંતુ આજે તેને કામ શોધવા જવું પડતું નથી. તાજેતરમાં તેની ફિલ્મ સિરીયસ મેન મૃાટે ઇન્ટરનેશલ એમી એવોર્ડનું નોમિનેશન મળતાં તેણે કહ્યું હતું કે આનાથી હું સન્માન અનુભવી રહ્યો છું. તેને બેસ્ટ ઍકટરની કેટેગરીમાં નોમિનેશન […]Continue Reading
ગુજરાત
અંબાજી પોલીસને ગબ્બર પાસે સોમવારે મોડી સાંજે એક અજાણ્યા વ્યક્તિની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેને ળઈને અંબાજી ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે લાશનો કબજાે મેળવીને ઓળખ હાથ ધરી હતી. જેમાં મૃતક રેસ્ટોરન્ટના માલિક વિનય રાવલ હોવાનું સામે આવ્યું હતું. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવ્યા અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં […]Continue Reading