કોર્ટ પ્રતિવાદીઓની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે તમારી દલીલો રજૂ કરો અથવા મુદત લો. અત્યારે ૪૦૦ કેસનું લિસ્ટીંગ થયું છે, તેથી કોર્ટનો સમય ન બગાડો. કોર્ટે પહેલાં કહ્યું હતું કે પ્રતિવાદીઓને બે કલાકમાં પાટણથી બોલાવવામાં આવે અને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે. જાે કે પ્રતિવાદીઓ તરફથી આ મુદ્દે રાહતની માગણી કરાતા કોર્ટે તેમને આવતીકાલે સવારે […]Continue Reading


















Recent Comments