Home Articles posted by CITY WATCH NEWS (Page 814)
ગુજરાત
‘ઐશ્વર્યમ્‘ આશ્રયની સાથોસાથ સુખ, સન્માન, શાંતિ અને સંતોષ પણ આપે એ જ અભ્યર્થના : શ્રી આચાર્ય દેવવ્રતજી રાજભવનના કર્મચારીઓ અને અધિકારીઓ માટે ગાંધીનગરમાં નવનિર્મિત આવાસીય પરિસર – ‘ઐશ્વર્યમ્‘ નું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે લોકાર્પણ કર્યું હતું. રાજભવન પરિવારને અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ આવાસો અર્પણ કરતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ‘ઐશ્વર્યમ્‘ એટલે Continue Reading
ગુજરાત
દાહોદમાં નિર્મિત આધુનિક રેલ્વે એન્જીન ડી – ૯ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા વડાપ્રધાનશ્રી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના દાહોદ ખાતે રૂપિયા ૨૪ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાંથી નિર્મિત આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી ૯૦૦૦ હોર્સપાવરનું ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જીન ડી-૯ લીલી ઝંડી આપીને Continue Reading
ગુજરાત
રાજ્યમાં છેલ્લા ૪ દિવસથી સતત નવા કોરોના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે આરોગ્ય મંત્રીએ લોકોને સાવચેત રહેવાની સાથે ડરવાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘કોરોનાના કેસ અંગે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરી છે. ત્નહ્લ-૧ ઓમિક્રૉન વેરિએન્ટ જ છે. આ વેરિએન્ટમાં સામાન્ય રીતે જે લક્ષણો આવે છે, તેના સિમ્પટમના આધારે દર્દીઓને […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે મહારાષ્ટ્રના નાંદેડમાં એક જાહેર રેલીમાં એક શક્તિશાળી ભાષણ આપ્યું હતું, જ્યાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે દેશનો દૃઢ અભિગમ, ખાસ કરીને તાજેતરની આતંકવાદી પ્રવૃત્તિઓના પ્રતિભાવમાં, રજૂ કર્યો હતો. શાહના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની સાહસિક લશ્કરી કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં ભાર મૂકવામાં Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશના છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વો ને ઝડપી પડવા માટે સરકારી તંત્ર દ્વારા સતત કામ ચાલી રહ્યા છે ત્યારે હવે, ગાઝિયાબાદમાં એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા ગયેલી નોઈડા પોલીસની ટીમ પર ટોળાએ હુમલો કરી દીધો હતો. એવું કહેવાય છે કે ટોળામાંથી કોઇએ એક કોન્સ્ટેબલને ગોળી મારી દીધી હતી. જેના કારણે તેમનું મૃત્યુ થયું. જ્યારે […]Continue Reading
રાષ્ટ્રીય
એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, હિસારની એક કોર્ટે યુટ્યુબર અને ટ્રાવેલ વ્લોગર જ્યોતિ મલ્હોત્રાને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. પાકિસ્તાન સાથે કથિત જાસૂસી સંબંધો માટે તપાસ હેઠળ રહેલી મલ્હોત્રાને તેના ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ફોરેન્સિક રિપોર્ટમાં ગંભીર પુરાવા બહાર આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.આ બાબતે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમને તેમના મોબાઇલ ફોન અને Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રમાં ચોમાસાના ઈતિહાસની વાત કરીએ તો રાજ્યમાં આશરે ૩૫ વર્ષમાં પહેલીવાર મોનસૂનનું આટલું વહેલું આગમન થયું છે. આમ તો દક્ષિણ પશ્ચિમ મોનસૂન સામાન્ય રીતે સાત જૂન આજુબાજુ મહારાષ્ટ્ર અને ૧૧ જૂને મુંબઈ પહોંચે છે. હવામાન વિભાગે કોંકણ અને પ.મહારાષ્ટ્રના અમુક ભાગોમાં આગામી થોડા દિવસે માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.ઉલ્લેખનીય છે કે, કેરળમાં આ […]Continue Reading
રાષ્ટ્રીય
આરોગ્ય વિભાગના તાજેતરના આંકડા મુજબ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હાલમાં કોરોનાના ૧૦૪ એક્ટીવ કેસ છે. છેલ્લા એક અઠવાડિયામાં ૯૯ નવા કેસ નોંધાયા છે જે આરોગ્ય વહીવટીતંત્ર અને નાગરિકો માટે ચિંતાનો વિષય બન્યો છે. સમગ્ર દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા એક હજારને વટાવી ગઈ છે. મહત્વનું છે કે, આરોગ્ય મંત્રાલય અને રાજ્ય સરકાર કોરોનાના કેસ અને સ્થિતિ પર […]Continue Reading
રાષ્ટ્રીય
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના વહીવટીતંત્રે તાજેતરના રોકડ વસૂલાત વિવાદના સંદર્ભમાં અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા પર આરોપ મૂકનાર સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત સમિતિ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલની ઍક્સેસ મેળવવા માટેની માહિતી અધિકાર (ઇ્ૈં) વિનંતીને ફગાવી દીધી છે.ઇ્ૈં અરજીમાં ભારતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ (ઝ્રત્નૈં) સંજીવ ખન્ના દ્વારા રાષ્ટ્રપતિ Continue Reading
રાષ્ટ્રીય
૨૨ એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના આતંકી હુમલા બાદ ભારતની સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક થઈ ગઈ છે ત્યારે, રાષ્ટ્રીય તપાસ એજન્સી (દ્ગૈંછ)એ જાસૂસીના આરોપસર દિલ્હીમાંથી એક મોતીરામ જાટ નામના ઝ્રઇઁહ્લ જવાનની ધરપકડ કરી છે. તેના પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓને ગુપ્ત માહિતી પૂરી પાડવાનો આરોપ છે. દ્ગૈંછના જણાવ્યા મુજબ, મોતીરામ ૨૦૨૩થી પાકિસ્તાનના ગુપ્તચર અધિકારીઓ માટે જાસૂસી કરતો હતો. […]Continue Reading