અમરેલી

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે બ્રહ્મકુમારો નું યજ્ઞો પવિત

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે બ્રહ્મકુમારો નું યજ્ઞો પવિત શ્રાવણી બળેવ નાં પવિત્ર દિને વૈદીક મઁત્રોચાર ની દિવ્ય ધ્વનિ સાથે આજે વેદ માતા ગાયત્રી માતા નાં સાનિધ્ય યજ્ઞ પવિત વિધિ સંપન્ન શહેર નાં દરેક વિસ્તારો માંથી બ્રહ્મ કુમારો એ શાસ્ત્રોક વિધિ થી  યજ્ઞ પવિત યોજાય હતી 

Related Posts