Home Archive by category ભાવનગર (Page 15)

ભાવનગર

ભાવનગર
ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા ન્યાય પ્રણાલીને વધુ વ્યાપક, સરળ અને લોકાભિમુખ બનાવવા “સમાધાનસમારોહ–૨૦૨૬ (વિશેષ લોક અદાલત)”નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગરહેલા કેસોના પરસ્પર સમાધાનથી ઝડપી અને સૌહાર્દપૂર્ણ નિરાકરણ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.આ વિશેષ અભિયાનની શરૂઆત તા. ૨૧ એપ્રિલ, ૨૦૨૬થી થઈ ચૂકી છે અને તેનો સમાપન આગામી તા.૨૧, […]Continue Reading
ભાવનગર
પાલિતાણા તાલુકાનાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર નં. ૦૨-કુંભણ (કુમાર) કે. વ. શાળા, ૨૭-માંડવડા-૧પ્રા. શાળા, ૪૧ ડુંગરપુર પ્રા. શાળા, ૬૧- બડેલી પ્રા. શાળા, ૬૯- બહાદુરગઢ પ્રા. શાળા, ૧૧૫- ખોડિયારનગર પ્રા.શાળા અને ૧૧૭- લામધાર પ્રા. શાળા ખાતે ખાલી જગ્યા પર પી.એમ.પોષણ યોજનાના કેન્દ્રો ઉપર સંચાલકોનીઉચ્ચક માનદવેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે નિમણૂક કરવાની હોવાથી ભરતી માટે […]Continue Reading
ભાવનગર
ધો.12 સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ સાથે 99.60 P’tile પ્રાપ્ત કર્યા. ​તાજેતરમાં જાહેર થયેલ ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામમાં તળાજા પંથકની દીકરીએ ડંકો વગાડ્યો છે.તળાજાના નીલકંઠ ગુરુકુલમ્ માં અભ્યાસ કરતા પાદરગઢ ગામની વતની મોરી સંજીતાબા પ્રતાપસિંહએ 99.60 P’tile સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળા, પરિવાર અને સમગ્ર ગામનું નામ રોશન કર્યું છે. ​ખેડૂતપુત્રીએ પોતાની પ્રતિભા Continue Reading
ભાવનગર
ગણેશ શાળા – ટીમાણાની વિદ્યાર્થીની પનોત નિષ્ઠાબહેને 99.84 PR સાથે મેળવી અનેરી સિધ્ધિ  નિષ્ઠાબેન કમ્પ્યુટર  એન્જિનિયર બની AI ક્ષેત્રે દેશને પોતાનું યોગદાન આપવા માંગે છે. ગઈકાલે જાહેર થયેલ SSC (ધોરણ :- 10) ના પરિણામમાં શિક્ષક માતા – પિતાની દીકરી પનોત નિષ્ઠાબેન પ્રવીણભાઈએ 99.84 PR તેમજ 96.83 % સાથે ઉચ્ચ પરિણામ મેળવ્યું છે. નિષ્ઠાબહેને વિજ્ઞાન, સામાજિક Continue Reading
ભાવનગર
તળાજા તાલુકાના હબુકવડ ખાતે કાર્યરત શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ પોતાના પરિણામ માટે સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત છે. ચાલુ વર્ષે પણ શાળાએ આ પરંપરા જાળવીને તાજેતરમાં જાહેર થયેલ ધોરણ – 10 ના પરિણામમાં ઇતિહાસ સર્જ્યો છે. શાળાના કુલ 93 વિદ્યાર્થીઓએ ધોરણ – 10 ની બોર્ડની પરીક્ષા આપી હતી , જેમાં 92 વિધાર્થીઓ ખૂબ ઉચ્ચ પરિણામ સાથે પાસ થઈને […]Continue Reading
ભાવનગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગઈકાલે જાહેર થયેલ ધોરણ 10 ના પરિણામમાં રાળગોન ગામની શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ – રાળગોનમાં અભ્યાસ કરીને ગુંદરણા ગામના પિતાની સત્ર છાયા ગુમાવેલ અને મજૂરી કરીને ગુજરાન ચલાવનાર પરિવારમાંથી ચૌહાણ યશ દિનેશભાઈએ 99.99 PR મેળવી યશસ્વી સિદ્ધિ હાંસલ કરી છે તેમની આ સિદ્ધિમાં જ્ઞાનમંજરી સ્કૂલ અને તેમના પરિવારનો ખૂબ […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના પી. એમ. શ્રી મોડેલ સ્કૂલ, સિદસર ખાતે ધોરણ-૧૦ની માર્ચ-૨૦૨૬ની એસ.એસ.સી.પરીક્ષાનું પરિણામ શાનદાર રીતે ૧૦૦% જાહેર થયું છે. શાળાના કુલ ૧૦૮ વિદ્યાર્થીઓમાંથી ૧૦૮ વિદ્યાર્થીઓ પાસથઈ શાળાનું ગૌરવ વધાર્યું છે.આ પરિણામમાં શાળાના ૧૪ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા ૩૨ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી ઉત્તમ સિદ્ધિનોંધાવી છે. પરિણામમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓમાં (૧) Continue Reading
ભાવનગર
ભાવનગર ગ્રામ્યનો મે-૨૦૨૬ ના માસનાં “મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમનુંઆયોજન તા:- ૨૬/૦૫/૨૦૨૬ અને મંગળવારનાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી,આઈ.ટી.આઈ.વાળો ખાંચો, વિદ્યાનગર, ભાવનગર ખાતે પોલિસ અધિક્ષકશ્રી, ભાવનગર ના અધ્યક્ષ સ્થાને કરવામાંઆવેલ છે.ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્યકક્ષાના સરકારી વિભાગોમાં પડતર હોય તેવા વ્યક્તિગત Continue Reading
ભાવનગર
સ્વરબેન આગામી પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ લાવીને કલેક્ટર બનવા ઇચ્છે છે           ગણેશ શાળા ટીમાણામાં ધોરણ 10 માં અભ્યાસ કરતાં શિક્ષક માતા-પિતાની દિકરી સ્વરાબેન ગૌતમભાઈ પંડ્યાએ આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં 99.99 પર્સન્ટાઈલ રેન્ક સાથે ટોચનો ક્રમ મેળવીને વિજ્ઞાન 100ગુણ,સામાજિક વિજ્ઞાન 100ગુણ, સંસ્કૃત 100 ગુણ, ગુજરાતી 99 ગુણ, અંગ્રેજી 99 ગુણ Continue Reading
ભાવનગર
શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર દિહોરમાં અભ્યાસ કરતી જાની પાયલબેન જગદીશભાઈએ ધોરણ 10 ના પરિણામમાં 98.38 PR.સાથે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. પાયલબેન આ સફળતા માટે જણાવે છે કે વર્ષ દરમિયાન શાળામાં લેવામાં આવતી વિકલી ટેસ્ટ, રાઉન્ડ પેપર ટેસ્ટ તથા ક્લાસરૂમમાં સંપૂર્ણ તૈયારી અને વધારાના સમયમાં શાળામાં રીડિંગની જે વ્યવસ્થા હતી તે આ સફળતા પાછળ મુખ્ય કારણભૂત […]Continue Reading